ભારત-પાક.ને વેપાર નહીં કરવાની ધમકી આપી અણુયુદ્ધ અટકાવ્યુંઃ ટ્રમ્પ

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા શસ્ત્રવિરામનો શ્રેય લેવાનો યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ફરી એક વાર દાવો કર્યો છે. જોકે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે શસ્ત્રવિરામ બંને દેશો વચ્ચેની વાતચીતથી શક્ય બન્યો છે જેમાં ત્રીજા દેશ કે પક્ષકારની કોઈ ભૂમિકા નથી.

ચીન પરનો ટેરિફ 145 ઘટાડી 80 ટકા કરવાની ફરજ પડી

અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે અઠવાડિયાના અંતે અમેરિકા અને ચીનના વ્યાપાર પ્રતિનિધિઓ વચ્ચે યોજાનારી મંત્રણા પૂર્વે 145 ટકાનો રેસિપ્રોકલ ટેક્સ ઘટાડી 80 ટકા કર્યો છે. આમ ટ્રમ્પે તેનું વલણ હળવું બનાવવાના સંકેત પાઠવ્યા છે. તેની સામે ચીને કોઈ ઘટાડો કર્યો...

અમેરિકાની મલ્ટિનેશનલ કંપની વોલમાર્ટે એક મહિલાને વળતર પેટે ૨.૧ મિલિયન ડોલર ચૂકવવા પડશે. કંપનીના કર્મચારીઓએ આ મહિલા પર ૪૮ ડોલર (લગભગ ૩૬૦૦ રૂપિયા)ના સામાનની...

અમેરિકાએ ત્યાંના વિઝા મેળવવા ઇચ્છતા કેટલાંક ભારતીય અરજદારોને ઈન પર્સન ઈન્ટરવ્યૂમાંથી મુક્તિ આપી છે. તેમાં સ્ટુડન્ટ્સ તેમજ વર્ક વિઝા મેળવનારનો પણ સમાવેશ થાય છે. આ વર્ષનાં 31 ડિસેમ્બર સુધી ભારતમાં ડિપ્લોમેટિક મિશનના સંદર્ભમાં આ નિર્ણય લેવાયો હોવાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter