ભારત-પાક.ને વેપાર નહીં કરવાની ધમકી આપી અણુયુદ્ધ અટકાવ્યુંઃ ટ્રમ્પ

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા શસ્ત્રવિરામનો શ્રેય લેવાનો યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ફરી એક વાર દાવો કર્યો છે. જોકે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે શસ્ત્રવિરામ બંને દેશો વચ્ચેની વાતચીતથી શક્ય બન્યો છે જેમાં ત્રીજા દેશ કે પક્ષકારની કોઈ ભૂમિકા નથી.

ચીન પરનો ટેરિફ 145 ઘટાડી 80 ટકા કરવાની ફરજ પડી

અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે અઠવાડિયાના અંતે અમેરિકા અને ચીનના વ્યાપાર પ્રતિનિધિઓ વચ્ચે યોજાનારી મંત્રણા પૂર્વે 145 ટકાનો રેસિપ્રોકલ ટેક્સ ઘટાડી 80 ટકા કર્યો છે. આમ ટ્રમ્પે તેનું વલણ હળવું બનાવવાના સંકેત પાઠવ્યા છે. તેની સામે ચીને કોઈ ઘટાડો કર્યો...

માઈક્રોસોફ્ટના સહ – સ્થાપક તથા બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ - અધ્યક્ષ બિલ ગેટ્સે ભારત દ્વારા કોવિડ – 19ની વેક્સિન વિક્સાવવાની, ઉત્પાદનની અને વિતરણની કામગીરીની પ્રશંસા કરી હતી અને દેશમાં વેક્સિનેશન અભિયાન હેઠળ જે રીતે લોકોને આવરી લેવાયા...

આલ્ફાબેટ અને ગૂગલના સીઈઓ અને ભારતીય અમેરિકન સુંદર પિચાઈએ ડેટા એનાલિટિક્સ, આઈટી સપોર્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને યુઝર એક્સપિરિયન્સ ડિઝાઈન જેવા ક્ષેત્રમાં...

ભારતીય અમેરિકન જજ મનિષ શાહે પાકિસ્તાનના રાવલપિંડીના ૩૩ વર્ષીય મુહમ્મદ આતીક ને છેતરપિંડીના કેસમાં ૧૨ વર્ષની સજા અને વળતર પેટે લગભગ $૪૮ મિલિયનનું વળતર ચૂકવવાનો...

મૂળ ભારતીય એન્જિનિયર સંજય રામભદ્રન અમેરિકાની હેરિસ કાઉન્ટીના મેટ્રોપોલિટન ટ્રાન્ઝિટ ઓથોરિટીના ચેરમેન બનશે. તેઓ ટેકસાસ સ્ટેટની જાહેર પરિવહન એન્જસીના વડા બનનારા પ્રથમ ભારતીય હશે. હાલ તેઓ નાણાંકીય સમિતિના પણ સભ્ય છે. બીઆઇટીએસ પિલાનીમાંથી સ્નાતક...

અમેરિકા સ્થિત એક પ્રતિષ્ઠિત હિન્દુ સંગઠને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને ભારતીય મૂળના નેતા જગમીત સિંહને હિન્દુ ધર્મના પવિત્ર પ્રતીક ‘સ્વસ્તિક’ ને...

 ૮૦ વર્ષના વૃદ્ધ ક્યારેક ગમતા સ્ટોરનો સૌથી સરળ રસ્તો ભૂલી જાય છે, કે તેમને દોસ્તનાં નામ યાદી નથી રહેતાં કે પછી કારમાં થયેલી ઈજાની વાત મગજમાંથી નીકળી જાય...

હાલ બેજિંગમાં ચાલી રહેલી વિન્ટર ઓલિમ્પિક્સ દરમિયાન રશિયા ગમે તે ક્ષણે યુક્રેન પર હુમલો કરી શકે તેવી દહેશત અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કને વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે રશિયાની આક્રમકતા જોતાં ગમે ત્યારે હુમલો થવાની ભીતિ છે. રશિયાના...



to the free, weekly Gujarat Samachar email newsletter