કિશન પટેલને વૃદ્ધ અમેરિકનો સાથે છેતરપીંડી બદલ 63 મહિનાની જેલ

ગુજરાતના નવસારીના 20 વર્ષીય વિદ્યાર્થી કિશન રાજેશકુમાર પટેલને ખોટી ઓળખ અને ઓનલાઈન કૌભાંડો મારફત વયોવૃદ્ધ અમેરિકનો સાથે આશરે 2.7 મિલિયન ડોલરની છેતરપીંડી આચરવા બદલ યુએસ ફેડરલ પ્રિઝનમાં 63 મહિનાની જેલની સજા ફરમાવાઈ છે. કિશનના સહકાવતરાખોર ધ્રૂવ...

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનીનું રહસ્યમત મોતઃ 3 મહિનામાં ચોથી ઘટના

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું રહસ્ય મોત નિપજ્યું છે. છેલ્લાં ત્રણ મહિનામાં કેનેડામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓના અકાળે મોતને પગલે અહીં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓમાં અસુરક્ષિતતા અને ડરની લાગણી પ્રવર્તી રહી છે.

ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કેલની સાવકી બહેન સામન્થાએ ફ્લોરિડાના ટોમ્પામાં મેગનની વિરુદ્ધ બદનક્ષીનો કાનૂની દાવો દાખલ કરી જ્યૂરી ટ્રાયલની માગણી કરી છે. ઓપ્રાહ...

 ન્યૂયોર્ક સિટી હોલ તરફથી મળેલા આમંત્રણને પગલે ભારતીય અમેરિકન કોમ્યુનિટી સંસ્થાઓના પ્રતિનિધિઓ કોમ્યુનિટીની સમસ્યાઓ અને કોમ્યુનિટીના સભ્યો શહેર સાથે કેવી...

અમેરિકાના ડેસ મોઇનેસમાં ચક્રવાતે ભારે તારાજી સર્જી હતી. બે બાળકો સહિત સાત લોકોનું મૃત્યુ થયું હતું. જ્યારે એક વ્યક્તિ ગંભીર ઘાયલ થઈ હતી. અન્ય ત્રણ લોકોને ઇજાન લીધે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મેડિસન કાઉન્ટી ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રમાણે...

અમેરિકાની મલ્ટિનેશનલ કંપની વોલમાર્ટે એક મહિલાને વળતર પેટે ૨.૧ મિલિયન ડોલર ચૂકવવા પડશે. કંપનીના કર્મચારીઓએ આ મહિલા પર ૪૮ ડોલર (લગભગ ૩૬૦૦ રૂપિયા)ના સામાનની...



to the free, weekly Gujarat Samachar email newsletter