ભારત-પાક.ને વેપાર નહીં કરવાની ધમકી આપી અણુયુદ્ધ અટકાવ્યુંઃ ટ્રમ્પ

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા શસ્ત્રવિરામનો શ્રેય લેવાનો યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ફરી એક વાર દાવો કર્યો છે. જોકે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે શસ્ત્રવિરામ બંને દેશો વચ્ચેની વાતચીતથી શક્ય બન્યો છે જેમાં ત્રીજા દેશ કે પક્ષકારની કોઈ ભૂમિકા નથી.

ચીન પરનો ટેરિફ 145 ઘટાડી 80 ટકા કરવાની ફરજ પડી

અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે અઠવાડિયાના અંતે અમેરિકા અને ચીનના વ્યાપાર પ્રતિનિધિઓ વચ્ચે યોજાનારી મંત્રણા પૂર્વે 145 ટકાનો રેસિપ્રોકલ ટેક્સ ઘટાડી 80 ટકા કર્યો છે. આમ ટ્રમ્પે તેનું વલણ હળવું બનાવવાના સંકેત પાઠવ્યા છે. તેની સામે ચીને કોઈ ઘટાડો કર્યો...

મેરિકાના મહાનગર ન્યૂ યોર્કના ડેપ્યુટી મેયર (ઓપરેશન્સ) પદે મીરાં જોશીની વરણી થઇ છે. આ સાથે જ તેમણે આ સ્થાને પહોંચનારા પ્રથમ ભારતીય-અમેરિકન બન્યાં છે. સરકારની...

મહાનગરના એક એપાર્ટમેન્ટમાં રવિવારે ભીષણ આગ લાગવાથી ૧૯ લોકોનાં મૃત્યુ થયા હતા. મૃતકોમાં ૯ બાળકોનો પણ સમાવેશ થાય છે. આગમાં ૩૨ લોકો દાઝી જતાં ઘાયલ છે, તે...

અમેરિકામાં બોમ્બ સાઇક્લોન નામે હિમપ્રપાતે કેર વર્તાવ્યો છે. ન્યૂ યોર્કમાં ૮ ઇંચ જેટલી બરફવર્ષા થવાને કારણે સવર્ત્ર બરફના થર જામ્યા છે. 

ન્યૂ યોર્કમાં જ્હોન એફ. કેનેડી (જેએફકે) ઇન્ટરનેશનલ એરપોર્ટ બહાર એક અજ્ઞાત વ્યક્તિએ ભારતીય મૂળના એક ટેક્સી ડ્રાઈવર પર હુમલો કરીને એની પાઘડી પાડી દીધી હતી....

અમેરિકા સ્થિત હોમઓનરશિપ કંપની બેટર ડોટકોમના ભારતવંશી સીઇઓ વિશાલ ગર્ગે તાજેતરમાં ઝૂમ પર ૯૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરીને દુનિયાભરના અખબારોમાં તો ચમકી ગયા...

 રેન્સેલિયર પોલિટેક્નિક ઈન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરતી ભારતીય અમેરિકન વિદ્યાર્થિનીએ ૧૬ ડિસેમ્બરે કનેક્ટિકટના અન્કાસવિલમાં મોહેગન સન રિસોર્ટ ખાતે યોજાયેલી...

આંખોમાં એક સપનું હોય, હૈયે હામ હોય ને તેને સાકાર કરવા આકરી મહેનતની તૈયારી હોય તો સમજી લેજો કે તમારી સફળતાને કોઇ રોકી શકવાનું નથી. આ વાત છે બે મિત્રોની,...

અમેરિકાના કેન્ટકી સહિત છ રાજ્યોમાં ૩૦થી વધુ વાવાઝોડાએ ભારે તબાહી વેરી છે. આ કુદરતી આફત ૧૦૦થી વધુ માનવજિંદગી ભરખી ગઇ છે. જેમાં સૌથી વધુ મૃત્યુ કેન્ટકીમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter