ભારત-પાક.ને વેપાર નહીં કરવાની ધમકી આપી અણુયુદ્ધ અટકાવ્યુંઃ ટ્રમ્પ

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા શસ્ત્રવિરામનો શ્રેય લેવાનો યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ફરી એક વાર દાવો કર્યો છે. જોકે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે શસ્ત્રવિરામ બંને દેશો વચ્ચેની વાતચીતથી શક્ય બન્યો છે જેમાં ત્રીજા દેશ કે પક્ષકારની કોઈ ભૂમિકા નથી.

ચીન પરનો ટેરિફ 145 ઘટાડી 80 ટકા કરવાની ફરજ પડી

અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે અઠવાડિયાના અંતે અમેરિકા અને ચીનના વ્યાપાર પ્રતિનિધિઓ વચ્ચે યોજાનારી મંત્રણા પૂર્વે 145 ટકાનો રેસિપ્રોકલ ટેક્સ ઘટાડી 80 ટકા કર્યો છે. આમ ટ્રમ્પે તેનું વલણ હળવું બનાવવાના સંકેત પાઠવ્યા છે. તેની સામે ચીને કોઈ ઘટાડો કર્યો...

ઉષ્માપૂર્ણ માહોલમાં યોજાયેલી દ્વિપક્ષીય મુલાકાતમાં આ બંને નેતાઓએ કોરોના મહામારી સામેની લડાઇથી માંડીને ક્લાઇમેટ ચેન્જ, આર્થિક સહકાર સહિતના અનેક મુદ્દાઓ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મંત્રણા દરમિયાન અમેરિકન ઉપપ્રમુખ કમલા હેરિસે આતંકવાદનો મુદ્દો ઊઠાવતાં પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. સાથે સાથે...

અમેરિકા અને ભારતના ટોચના નેતાઓ મળ્યા ત્યારે તેમની વચ્ચે ભારે હળવાશભર્યો માહોલ પ્રવર્તતો હતો. રાષ્ટ્રપતિ જો બાઇડેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ચર્ચાના...

યુએન જનરલ એસેમ્બલીમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનને ‘વિક્ટિમ’ બતાવીને ફરી એક વખત કાશ્મીર રાગ આલાપતાં ભારતે ‘રાઈટ ટુ રિપ્લાય’ હેઠળ ઈમરાન...

શુક્રવાર - ૨૪ સપ્ટેમ્બરે મીડિયાજગતથી માંડીને દુનિયાભરના રાજદ્વારીઓની નજર વ્હાઇટ હાઉસ પર મંડરાઇ હતી. પ્રસંગ હતો વિશ્વના બે મહાન લોકતંત્રના નેતાઓ - પ્રમુખ...

અમેરિકાના પાંચ દિવસના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ ચરણમાં પાંચ અલગ અલગ સેક્ટરની દિગ્ગજ અમેરિકન કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરી હતી....

વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુએસ પ્રમુખ જો બાઈડેન અને ક્વાડ જૂથની બેઠક પછી યુનાઇટેડ નેશન્સને સંબોધન કરવા માટે ન્યૂ યોર્ક પહોંચ્યા હતા. ન્યૂ યોર્કમાં હોટેલ...



to the free, weekly Gujarat Samachar email newsletter