ટ્રમ્પ અને બાઇડેનની નીતિથી નારાજ શખસે આત્મવિલોપન કર્યું

અમેરિકામાં ગયા શુક્રવારે મેનહટન કોર્ટ બહાર એક વ્યક્તિએ આત્મદાહ કર્યું હતું.

મસ્કે ભારત પ્રવાસ મુલત્વી રાખ્યોઃ વર્ષના અંત સુધીમાં ભારત આવશે

ટેસ્લા કંપનીના વડા એલન મસ્કે હાલ પૂરતો ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. એલન મસ્ક સોમવારે ભારત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. મસ્ક આ સમયે ભારતના બજારમાં પ્રવેશની ઘોષણા કરે તેવી શક્યતા હતી. જોકે એક્સ પર પોતાના હેન્ડલ પર પોસ્ટ...

અમેરિકામાં શિયાળામાં આવેલા બરફના તોફાને ૩૦મી નવેમ્બરથી વીકેન્ડ થેંક્સ ગિવિંગ પ્રવાસ કાર્યક્રમોને પણ ખોરવી નાંખ્યા હતા. બરફના તોફાને સાત લોકોનો ભોગ લીધો...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસ વાઈટ હાઉસમાં કામ કરી રહેલા ગુજરાતી અધિકારી કશ્યપ પટેલ સામે ટ્રમ્પે યુક્રેનના મુદ્દે કરેલા નિવેદનો મુદ્દે ગંભીર આરોપો મૂક્યા છે. ૨૨મી નવેમ્બરે મહાભિયોગની કાર્યવાહીના ત્રીજા દિવસે અમેરિકન સંસદની ઇન્ટેલિજન્સ...

અમેરિકાના ટેક્સાસમાં રહેતા કપલને દુનિયાના સૌથી ઉંમરલાયક વિવાહિત કપલનું સન્માન મળ્યું છે. આ દંપતીની સહિયારી ઉંમર ૨૧૧ વર્ષ છે. તેમણે ગિનેસ બુક ઓફ વર્લ્ડ...

જમ્મુ અને કાશ્મીરમાં માનવાધિકારોના ભંગ મુદ્દે અમેરિકાની કોંગ્રેસના કમિશનની સુનાવણીનું તાજેતરમાં સૂરસૂરિયું થયું હતું. આ સુનાવણી માટે પેનલના ૮૪ સભ્યોમાંથી માત્ર ચાર જ સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ ૩૭૦ની જોગવાઈઓ...

અમેરિકી સેનેટે શીખ ધર્ના સ્થાપક ગુરુ નાનકની ૫૫૦મી જન્મજયંતીના ઐતિહાસિક અને અમેરિકી વિકાસ ગાથામાં શીખોના પ્રદાનને માન આપતાં ઠરાવને સર્વાનુમતિથી પસાર કર્યો હતો. ઇન્ડિયાના રીપબ્લિક સેનેટર ટોડ યંગ તેમજ મેરીલેન્ડના ડેમોક્રેટિક સેનેટર બેન કાર્ડિને...

જાણીતાં સખાવતી અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીની જગવિખ્યાત ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં માનદ્ ટ્રસ્ટી તરીકે વરણી થઇ છે. ‘ધ મેટ’ના...

અમેરિકાના પાટનગર વોશિંગ્ટનમાં આશરે ૫.૫ એકર વિસ્તારમાં ભારતીય શિલ્પ કળાના પ્રતીકસમાન ભવ્યાતિભવ્ય શિખરબંધી દેરાસરનું નિર્માણકાર્ય હાથ ધરાયું છે. આ દેરાસરની...

અમેરિકાના પાટનગર વોશિંગ્ટનમાં આશરે ૫.૫ એકર વિસ્તારમાં ભારતીય શિલ્પ કળાના પ્રતીકસમાન ભવ્યાતિભવ્ય શિખરબંધી દેરાસરનું નિર્માણકાર્ય હાથ ધરાયું છે. આ દેરાસરની...

આતંકી સંગઠન આઇએસે ભારતમાં પણ પોતાનું સંગઠન સક્રિય કર્યું હતું. જેને આઇએસ-કે એટલે કે ખોરાસણ ગ્રુપ નામ આપવામાં આવ્યું હતું. આ સંગઠન અંગે ખુલાસો અમેરિકાની એક ગુપ્ત રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ આંતકી સંગઠનના...



to the free, weekly Gujarat Samachar email newsletter