અમેરિકાની કુલ વસ્તીની સરેરાશ ૬૩,૯૨૨ ડોલરની આવક સામે અમેરિકામાં વસતા ભારતીયોની સરેરાશ વાર્ષિક આવક ૧૨૩,૭૦૦ ડોલર થઇ છે. છે. તાજેતરના વસ્તી ગણતરીના ડેટામાં જણાયું હતું કે કોલેજ શિક્ષણ અને સંપત્તિની બાબતમાં ભારતીયોએ અમેરિકાની રાષ્ટ્રીય સરેરાશની...
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા શસ્ત્રવિરામનો શ્રેય લેવાનો યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ફરી એક વાર દાવો કર્યો છે. જોકે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે શસ્ત્રવિરામ બંને દેશો વચ્ચેની વાતચીતથી શક્ય બન્યો છે જેમાં ત્રીજા દેશ કે પક્ષકારની કોઈ ભૂમિકા નથી.
અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે અઠવાડિયાના અંતે અમેરિકા અને ચીનના વ્યાપાર પ્રતિનિધિઓ વચ્ચે યોજાનારી મંત્રણા પૂર્વે 145 ટકાનો રેસિપ્રોકલ ટેક્સ ઘટાડી 80 ટકા કર્યો છે. આમ ટ્રમ્પે તેનું વલણ હળવું બનાવવાના સંકેત પાઠવ્યા છે. તેની સામે ચીને કોઈ ઘટાડો કર્યો...
અમેરિકાની કુલ વસ્તીની સરેરાશ ૬૩,૯૨૨ ડોલરની આવક સામે અમેરિકામાં વસતા ભારતીયોની સરેરાશ વાર્ષિક આવક ૧૨૩,૭૦૦ ડોલર થઇ છે. છે. તાજેતરના વસ્તી ગણતરીના ડેટામાં જણાયું હતું કે કોલેજ શિક્ષણ અને સંપત્તિની બાબતમાં ભારતીયોએ અમેરિકાની રાષ્ટ્રીય સરેરાશની...
રોકાણકારો સાથે £૫૮ મિલિયન પાઉન્ડ (૮૦ મિલિયન ડોલર) ની છેતરપિંડી કરવાના આરોપસર અમેરિકાની ટેકનોલોજી કંપનીના ભારતીય મૂળના પૂર્વ સીઇઓ અને મોબાઇલ એપ હેડસ્પીનના સહસ્થાપક ૪૫ વર્ષીય મનિષ લછવાણીની ૨૫ ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે વર્ષ ૨૦૧૫થી માર્ચ...
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ૨૬મી ઓગસ્ટે ભાડૂઆતોને ઘર ખાલી નહીં કરાવી શકાય તેવા બાઇડન સરકારના નિર્ણયમાં વધુ છૂટછાટ આપવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. સુપ્રીમના...
મેરિકામાં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ દિવસેને દિવસે તેનું રૌદ્ર સ્વરૃપ દર્શાવી રહ્યો છે. કોરોનાના દર્દીઓનાં હોસ્પિટલાઇઝેશનનો આંક આઠ મહિનાની ટોચે પહોંચીને ગુરુવારે ૧ લાખની ઉપર થયો હતો. બીજી તરફ ફ્લોરિડા કોરોનાનું હોટસ્પોટ બન્યું છે જ્યાં મોર્ચુંઅરી...
અમેરિકામાં 'ઈડા' તોફાન ૨૯ ઓગસ્ટે ભાયનક વાવાઝોડાની કેટેગરી 4માં ફેરવાતા લુસિયાનામાં ભારે નુક્સાન થયું હતું. વાવાઝોડાના પગલે ન્યૂ ઓર્લિઅન્સ શહેરમાં પૂરના...
એર ઇન્ડિયાએ બ્રિટનની કેઇર્ન એનર્જી કંપની દ્વારા તેની એસેટ્સ જપ્ત કરવા માટે ન્યૂયોર્કની કોર્ટમાં કરેલી અરજી રદ કરવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. ભારત સરકાર...
ભારતના સાયન્સ અને ટેક્નોલોજી સેક્રેટરી પ્રો. આશુતોષ શર્માએ જણાવ્યું હતું કે સંશોધન ક્ષેત્રે વજ્ર, સ્પાર્ક વગેરે જેવા સરકારી અભિયાનોની મદદથી પારસ્પારિક...
અમેરિકામાં સ્થાયી થયેલા મૂળ કરમસદના નરેન્દ્ર પાઠકની કેલિફોર્નિયાના સનીવેલના હ્યુમન રાઈટ્સ કમિશનમાં ચોથી વખત કમિશનર તરીકે સર્વાનુમતે બિનહરીફ નિમણુંક થઈ...
અમેરિકાના પ્રમુખ જો બાઈડને અફઘાનિસ્તાનમાંથી સ્થળાંતરને ૩૧ ઓગસ્ટથી આગળ લંબાવવાની G7 નેતાઓની વિનંતી ફગાવી દીધી છે. આના પરિણામે અપમાનજનક પરિસ્થિતિમાં મૂકાયેલા બોરિસ જ્હોન્સને ડેડલાઈન પછી પણ લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર જવા દેવાનું ચાલુ રાખવા તાલિબાનને...
અફઘાનિસ્તાનમાં અશરફ ગની સરકારને ઊથલાવીને તાલિબાની સત્તા સ્થાપવામાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થાની જ મુખ્ય ભૂમિકા છે તેવો દાવો અમેરિકન સંસદના રિપબ્લિકન સેનેટરે કર્યો હતો. સ્ટીવ શાબોટે હિન્દુ પોલિટિકલ એક્શન કમિટીના વર્ચ્યુઅલ સમારંભને સંબોધતાં જણાવ્યું...