નિજ્જર હત્યાકેસમાં ત્રણની ધરપકડઃ ભારત-કેનેડા વચ્ચે તણાવ વધ્યો

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ત્રણ ભારતીયોની ધરપકડ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રવિવારે કહ્યું, ‘'હત્યાની તપાસ માત્ર ત્રણ ભારતીયોની ધરપકડ સુધી મર્યાદિત નથી, તે હજુ પણ ચાલુ છે.

કેનેડામાં હાઇ-વે એક્સિડેન્ટે ભારતીય દંપતી - પૌત્રના જીવ લીધા

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં છ વાહનો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક ભારતીય દંપતી અને તેમના ત્રણ મહિનાના પૌત્ર સહિત ચારનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં માસુમ બાળકના માતા-પિતા પણ ઘાયલ થયાં છે.

વિશ્વમાં અમેરિકામાં કોરોનાએ સૌથી વધુ ભરડો લીધો હોવાના અહેવાલ વચ્ચે એક અહેવાલ પ્રમાણે યુએસમાં કોરોનાના લીધે ૪૦થી વધુ ભારતીયોનાં મોત થયાં છે અને ૧૫૦૦થી વધુ...

કોરોનાથી વિશ્વમાં હાહાકાર મચેલો છે ત્યારે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. કોરોનાથી સંક્રમિત ત્રણ ભારતીય-અમેરિકન પ્લાઝમા થેરપી ટ્રીટમેન્ટથી સાજા થઈ રહ્યા છે. સ્થાનિક હોસ્પિટલ દ્વારા કોન્વાલેસેન્ટ પ્લાઝમા થેરપી દ્વારા કોરોનાથી સાજા થયેલા લોકોના બ્લડ...

કોરોનાગ્રસ્ત ઝાનડામ ક્રુઝ શિપને આખરે ગુરુવારે ફ્લોરિડાના ફોર્ટ લાઉડરડેલના પોર્ટ એવરગ્લેડ્ઝ ખાતે લાંગરવાની પરવાનગી અપાઈ હતી. કોરોનાગ્રસ્ત આ શિપમાં ૭૫ વર્ષીય...

સ્ટેનફર્ડ યુનિવર્સિટીના બાયોફિઝિસિસ્ટ અને નોબેલ પ્રાઇઝ વિજેતા માઇકલ લેવિટે ભવિષ્યવાણી કરી છે કે કોરોનાનો કેર જલદી જ ખતમ થશે કેમ કે દુનિયા સોશિયલ ડિસ્ટિન્સિંગનું...

પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે હવે કેનેડાના બદલે અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થાયી થવાનો નિર્ણય લીધો છે ત્યારે ફરી તેમના સલામતી ખર્ચનો મુદ્દો કેન્દ્રમાં...

ચીન અને યુરોપ બાદ અમેરિકામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. અમેરિકામાં ૨૪મી માર્ચે કોરોનાથી મૃત્યુઆંક ૩૫૦થી વધુએ પહોંચ્યો હતો. અમેરિકામાં એક જ દિવસમાં ૧૪૦૦૦થી...

ચીનના વુહાન શહેરથી શરૂ થયેલા અને દુનિયાભરમાં મહામારી રુપે ફેલાઇ ચૂકેલા કોરોના વાયરસને લઇને યૂકેમાં રોગશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલા રિસર્ચ મુજબ, રોગના...

તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક પુસ્તકની વાત ફરતી થઇ હતી, જેમાં દાવો કરાયો હતો કે ૪૦ વર્ષ પહેલાના આ પુસ્તકમાં કોરોના વાઇરસનો ઉલ્લેખ જોવા મળે છે. જોકે હવે...

 દુનિયા કોરોના વાઈરસ સામે લડવા માટે ઝઝૂમી રહી છે, ત્યારે અમેરિકાએ મંગળવારથી રસીના પરીક્ષણની જાહેરાત કરી દીધી છે. નિષ્ણાતોના મતે તો રસી તૈયાર કરવામાં ત્રણથી...



to the free, weekly Gujarat Samachar email newsletter