‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

અમેરિકાની દક્ષિણ સરહદેથી રાજ્યાશ્રય માટે પહોંચેલા શિખ માઇગ્રન્ટસની પાઘડીઓ જપ્ત કરીને નાશ કરવાનો આરોપ અમેરિકી અધિકારીઓ પર મૂકાયો છે. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન કમિશનર ક્રિસ મેગ્નસે જણાવ્યું છે કે સરકારના અધિકારીઓ આ આરોપોની તપાસ કરી રહ્યાં...

2014થી 2019ની વચ્ચે લાખો મોબાઇલ ફોનને અનલોક કરવા ચોરેલા દસ્તાવેજોનો ઉપયોગ કરવા માટે લોસ એન્જલસની જ્યુરીએ ટી મોબાઇલના એક રિટેલ સ્ટોરના પૂર્વ માલિકને દોષી ઠરાવ્યો છે. 

ન્યૂ યોર્કમાં ઘરેલુ હિંસા અને  અત્યાચારથી ત્રાસીને 30 વર્ષની મનદીપ કૌરે આત્મહત્યા કરતા પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં રજૂ કરેલી આપવીતીએ...

અમેરિકાના પ્રમુખ જો બાઇડેને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના ફેડરલ હાઇવે એડમિનિસ્ટ્રેશનના એડમિનિસ્ટ્રેટર તરીકે ભારતીય મૂળના અમેરિકન શૈલન પી ભટ્ટની...

અમેરિકાએ 11 સપ્ટેમ્બર 2001ના રોજ ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકવાદી હુમલાના મુખ્ય માસ્ટર માઇન્ડ પૈકીના એક અને ઓસામા બિન લાદેનની હત્યા બાદ અલ...

બિનફાકારી સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC) ના 1000થી વધુ સ્વયંસેવકો દ્વારા 15 જુલાઈએ ન્યૂ જર્સીના પાર્સિપાન્નીની ધ હિલ્ટન હોટેલ ખાતે યુક્રેન...

યુએસ પ્રમુખ બાઇડેન અવારનવાર ભાષણોમાં નાની-મોટી ભૂલચૂક કરતા રહે છે. આ વખતે યુએસ પ્રમુખ બોલી ઊઠ્યા છે કે તેમને કેન્સર છે. હવે તેમના ભાષણનો વીડિયો વાઇરલ બન્યો...

જાણીતા હાસ્યલેખક-કવિ અને હવે સમગ્ર વિશ્વમાં સેવાકર્મી દાતા તરીકે પ્રસિદ્ધ સૌરાષ્ટ્રની ધીંગી ધરા સુરેન્દ્રનગરની ભૂમિનું રતન એટલે જગદીશ ત્રિવેદી. શિક્ષણ...

બિનનફાકારી સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC) ના 1000થી વધુ સ્વયંસેવકો દ્વારા 15 જુલાઈએ ન્યૂ જર્સીના પાર્સિપાન્નીની ધ હિલ્ટન હોટેલ ખાતે યુક્રેન...

ભારતના સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલ લિમિટેડે આઇકોનિક અમેરિકન ફેશન બ્રાન્ડ ગેપને ભારતમાં લાવવા માટે ગેપ ઇન્ક. સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter