કિશન પટેલને વૃદ્ધ અમેરિકનો સાથે છેતરપીંડી બદલ 63 મહિનાની જેલ

ગુજરાતના નવસારીના 20 વર્ષીય વિદ્યાર્થી કિશન રાજેશકુમાર પટેલને ખોટી ઓળખ અને ઓનલાઈન કૌભાંડો મારફત વયોવૃદ્ધ અમેરિકનો સાથે આશરે 2.7 મિલિયન ડોલરની છેતરપીંડી આચરવા બદલ યુએસ ફેડરલ પ્રિઝનમાં 63 મહિનાની જેલની સજા ફરમાવાઈ છે. કિશનના સહકાવતરાખોર ધ્રૂવ...

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનીનું રહસ્યમત મોતઃ 3 મહિનામાં ચોથી ઘટના

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું રહસ્ય મોત નિપજ્યું છે. છેલ્લાં ત્રણ મહિનામાં કેનેડામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓના અકાળે મોતને પગલે અહીં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓમાં અસુરક્ષિતતા અને ડરની લાગણી પ્રવર્તી રહી છે.

અમેરિકામાં ભારતીય મૂળની વ્યક્તિ પર વૃદ્ધ અમેરિકન નાગરિકોને છેતરીને છ લાખ ડોલરનું કૌભાંડ આચરવાનો આરોપ મૂકાયો છે. ભારતના રવિ કુમાર અને ટેક્સાસના એન્થની મુનિગેટી...

પાકિસ્તાની મહિલા આતંકી વૈજ્ઞાનિક આફિયા સિદ્દીકીને છોડાવવા માટે ટેક્સાસમાં યહુદીઓના પૂજાસ્થળ સિનેગોગ પર શનિવારે એક આતંકીએ હુમલો કરીને ચાર લોકોને બંધક બનાવ્યા...

અમેરિકાની એક મહિલાએ વિચિત્ર બિઝનેસ શરૂ કર્યો હતો અને તેમાંથી તેણે અઢળક કમાણી પણ કરી હતી. જોકે, પોતાના આ જ બિઝનેસના કારણે તેનો જીવ જોખમમાં મૂકાઈ ગયો ત્યારે...

અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં સંભવિત વધારા સામે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે વિશ્વના ઉભરતા અર્થતંત્રોને સાવધાન રહેવા ચેતવણી આપી છે. માર્ચ ૨૦૨૨માં...

એરિક એડમ્સ ન્યૂયોર્કના મેયર બન્યા તેના ટૂંકા ગાળામાં ભારે ટીકાનો ભોગ બન્યા છે. એડમ્સે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપની તપાસ વચ્ચે સાત વર્ષ અગાઉ રાજીનામું...

ભારતના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે યુકે બાદ હવે યુએસમાં વ્યવસાય વિસ્તાર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)એ ન્યૂ યોર્કમાં...

દુનિયાભરમાં ભલે ભારે બરફ વર્ષાથી જનજીવન ખોરવાઇ ગયું હોય, પરંતુ ૬૭ વર્ષના ડો. ક્રેગને આનાથી કોઇ ફરક પડતો નથી. તેમનું ડેઇલી રુટિન જૈસે થે છે. બહાર કેટલી...

મેરિકાના મહાનગર ન્યૂ યોર્કના ડેપ્યુટી મેયર (ઓપરેશન્સ) પદે મીરાં જોશીની વરણી થઇ છે. આ સાથે જ તેમણે આ સ્થાને પહોંચનારા પ્રથમ ભારતીય-અમેરિકન બન્યાં છે. સરકારની...

મહાનગરના એક એપાર્ટમેન્ટમાં રવિવારે ભીષણ આગ લાગવાથી ૧૯ લોકોનાં મૃત્યુ થયા હતા. મૃતકોમાં ૯ બાળકોનો પણ સમાવેશ થાય છે. આગમાં ૩૨ લોકો દાઝી જતાં ઘાયલ છે, તે...



to the free, weekly Gujarat Samachar email newsletter