‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

ટેસ્લાના માલિક એલન મસ્ક અને ગર્લફ્રેન્ડ ગ્રિમ્સ ફરીથી પેરેન્ટ્સ બન્યા છે. હોલિવૂડ સિંગર ગ્રિમ્સે એક ઈન્ટરવ્યૂમા આ વાતનો સ્વીકાર કરવાની સાથે સાથે જ દીકરીનું...

અમેરિકાનાં કેપિટલ હિલ તોફાનોની તપાસ કરી રહેલી સંસદની સંયુક્ત સમિતિએ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો. આ સમિતિએ તેની એફિડેવિટમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ અને તેમના સાથીદારોએ પ્રમુખપદની ચૂંટણીઓનાં પરિણામો ફેરવી દેવા...

ભારતીય કેનેડિયન કોમેડિયન લીલી સિંગને અંડાશયમાં ફોલ્લાંની બીમારી થઈ છે. તેમણે હોસ્પિટલ રૂમથી વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે ગઈકાલનો આખો દિવસ ERમાં ગાળ્યો. બન્ને અંડાશયમાં ફોલ્લાં છે.  

પાકિસ્તાન તરફથી કોઇપણ વાસ્તવિક કે સંભવિત ઉશ્કેરણી થશે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સૈન્ય તાકાતથી જવાબ આપે તેવી વધુ સંભાવના હોવાનું અમેરિકાની ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ (ODNI) ઓફિસના ‘ધ એન્યુઅલ થ્રેટ એસેસમેન્ટ ઓફ યુએસ ઇન્ટેલિજન્સ...

અમેરિકાની નાણાંકીય માહિતી અને અમેરિકન માર્કેટની ઘટનાઓને આવરી લેતા અમેરિકન પબ્લિકેશન Barron’s એ અમેરિકાના નાણાંકીય ક્ષેત્રને આકાર આપનારી 100 મહિલાઓની ત્રીજી...

અમેરિકાની ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને અદાલતમાં ચાલી રહેલી કાનૂની લડાઈના અંત માટે ફ્યૂચર ગ્રૂપને ફરી એક વાર ચર્ચાવિચારણાનો પ્રસ્તાવ મૂક્યો છે. તો કિશોર બિયાણીના...



to the free, weekly Gujarat Samachar email newsletter