ભારત-પાક.ને વેપાર નહીં કરવાની ધમકી આપી અણુયુદ્ધ અટકાવ્યુંઃ ટ્રમ્પ

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા શસ્ત્રવિરામનો શ્રેય લેવાનો યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ફરી એક વાર દાવો કર્યો છે. જોકે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે શસ્ત્રવિરામ બંને દેશો વચ્ચેની વાતચીતથી શક્ય બન્યો છે જેમાં ત્રીજા દેશ કે પક્ષકારની કોઈ ભૂમિકા નથી.

ચીન પરનો ટેરિફ 145 ઘટાડી 80 ટકા કરવાની ફરજ પડી

અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે અઠવાડિયાના અંતે અમેરિકા અને ચીનના વ્યાપાર પ્રતિનિધિઓ વચ્ચે યોજાનારી મંત્રણા પૂર્વે 145 ટકાનો રેસિપ્રોકલ ટેક્સ ઘટાડી 80 ટકા કર્યો છે. આમ ટ્રમ્પે તેનું વલણ હળવું બનાવવાના સંકેત પાઠવ્યા છે. તેની સામે ચીને કોઈ ઘટાડો કર્યો...

અમેરિકાની યુનિવર્સિટીઓના સ્કોલર્સના ગ્રુપને કમલા હેરિસ પ્રોજેક્ટ એડવાઇઝરી બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો હેતુ અમેરિકાના પ્રથમ અશ્વેત, પ્રથમ...

વિશ્વના સૌથી ધનાઢય વ્યક્તિ જેફ બેઝોસ અંતરીક્ષમાં જઈને પરત ફર્યા છે. બ્લુ ઓરિજિનના શેફર્ડ સ્પેસક્રાફ્ટમાં બેસીને કાર્મેન લાઇન પાર કરી તેઓ ધરતી પર પરત ફર્યા...

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મુંબઈ સ્થિત ફિલ્મમેકર પાયલ કાપડીયાને તેમની ફિલ્મ ' અ નાઈટ ઓફ નોઈંગ નથીંગ' ને શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મ માટેનો ગોલ્ડન આઈ એવોર્ડ...

ટેક્સાસમાં રહેતા ભારતીય પિતા - પુત્રીએ બેનિફિસિયરીઝના મહત્ત્વના દસ્તાવેજો સાચવવા માટે ઓલ – ઈન – વન લેગસી ડીજીટલ પ્લેટફોર્મ Clocr   વિક્સાવ્યું છે. આ લોકર...



to the free, weekly Gujarat Samachar email newsletter