
લક્ઝુરિયસ કારનો જથ્થો લઇને કાર્ગો જહાજ આખરે બીજી માર્ચે એટલાંટિક સમુદ્રમાં ગરકાવ થઇ ગયું. આ દુર્ઘટનાથી આશરે 1100 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે.
અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

લક્ઝુરિયસ કારનો જથ્થો લઇને કાર્ગો જહાજ આખરે બીજી માર્ચે એટલાંટિક સમુદ્રમાં ગરકાવ થઇ ગયું. આ દુર્ઘટનાથી આશરે 1100 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કેલની સાવકી બહેન સામન્થાએ ફ્લોરિડાના ટોમ્પામાં મેગનની વિરુદ્ધ બદનક્ષીનો કાનૂની દાવો દાખલ કરી જ્યૂરી ટ્રાયલની માગણી કરી છે. ઓપ્રાહ...

ન્યૂયોર્ક સિટી હોલ તરફથી મળેલા આમંત્રણને પગલે ભારતીય અમેરિકન કોમ્યુનિટી સંસ્થાઓના પ્રતિનિધિઓ કોમ્યુનિટીની સમસ્યાઓ અને કોમ્યુનિટીના સભ્યો શહેર સાથે કેવી...
અમેરિકાના ડેસ મોઇનેસમાં ચક્રવાતે ભારે તારાજી સર્જી હતી. બે બાળકો સહિત સાત લોકોનું મૃત્યુ થયું હતું. જ્યારે એક વ્યક્તિ ગંભીર ઘાયલ થઈ હતી. અન્ય ત્રણ લોકોને ઇજાન લીધે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મેડિસન કાઉન્ટી ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રમાણે...

નોર્મા અને એડિથ નામની એકસમાન ચહેરા ધરાવતી જોડકી બહેનો 23 ડિસેમ્બરના રોજ અમેરકાના બોસ્ટનમાં જન્મી હતી.