‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

રવિવારે યોજાયેલા ઝાકઝમાળભર્યા સમારોહમાં ઓસ્કર એવોર્ડથી સન્માનિત દિગ્ગજોની યાદી પર નજર ફેરવશો તો એક ગુજરાતી નામ ઊડીને આંખે વળગશે. આ નામ એટલે જોસેફ મોનિશ...

કેલિફોર્નિયાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં રવિવારે રાત્રે ભારે ઝાકઝમાળ વચ્ચે યોજાયેલા ઓસ્કર એવોર્ડ્ઝ સેરેમનીમાં છ એવોર્ડ મેળવીને ‘ડ્યૂક’ ફિલ્મ છવાઇ ગઇ...

વિશ્વભરમાં વધી રહેલી મેન્ટલ હેલ્થ અને મૂડ ડિસઓર્ડરની સમસ્યાથી છુટકારો મળવાની શક્યતા હવે વધી ગઇ છે. અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીના વિજ્ઞાનીઓને એક અભ્યાસ...

બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ ઓફ ધ સિટી યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કે તાજેતરમાં સુધા શેટ્ટીને અપવાદરૂપ સ્કોલર અને અનુભવી તથા સહયોગી કાનૂની વડા ગણાવીને દેશની સૌથી મોટી...

તમે ક્યારેય એવી કોઈ કારની કલ્પના કરી છે અથવા તો જોઈ છે જેમાં સ્વિમિંગ પુલ હોય, હેલિપેડ પણ હોય અને મિની ગોલ્ફ કોર્સ પણ હોય?! આ સાંભળીને જ કોઇ પણ વ્યક્તિ...

ટેસ્લાના માલિક એલન મસ્ક અને ગર્લફ્રેન્ડ ગ્રિમ્સ ફરીથી પેરેન્ટ્સ બન્યા છે. હોલિવૂડ સિંગર ગ્રિમ્સે એક ઈન્ટરવ્યૂમા આ વાતનો સ્વીકાર કરવાની સાથે સાથે જ દીકરીનું...

અમેરિકાનાં કેપિટલ હિલ તોફાનોની તપાસ કરી રહેલી સંસદની સંયુક્ત સમિતિએ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો. આ સમિતિએ તેની એફિડેવિટમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ અને તેમના સાથીદારોએ પ્રમુખપદની ચૂંટણીઓનાં પરિણામો ફેરવી દેવા...

ભારતીય કેનેડિયન કોમેડિયન લીલી સિંગને અંડાશયમાં ફોલ્લાંની બીમારી થઈ છે. તેમણે હોસ્પિટલ રૂમથી વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે ગઈકાલનો આખો દિવસ ERમાં ગાળ્યો. બન્ને અંડાશયમાં ફોલ્લાં છે.  

પાકિસ્તાન તરફથી કોઇપણ વાસ્તવિક કે સંભવિત ઉશ્કેરણી થશે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સૈન્ય તાકાતથી જવાબ આપે તેવી વધુ સંભાવના હોવાનું અમેરિકાની ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ (ODNI) ઓફિસના ‘ધ એન્યુઅલ થ્રેટ એસેસમેન્ટ ઓફ યુએસ ઇન્ટેલિજન્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter