
અમેરિકાના સાન ડીએગોમાં હાઈવે પર ડોલરની નોટોનો જથ્થો લઈ પસાર થઈ રહેલા ટ્રકનો દરવાજો ખૂલી જતાં રસ્તા પર અચાનક જ કરોડો ડોલરની નોટો ઊડી હતી અને લોકોએ વીણાય...
અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે.
અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

અમેરિકાના સાન ડીએગોમાં હાઈવે પર ડોલરની નોટોનો જથ્થો લઈ પસાર થઈ રહેલા ટ્રકનો દરવાજો ખૂલી જતાં રસ્તા પર અચાનક જ કરોડો ડોલરની નોટો ઊડી હતી અને લોકોએ વીણાય...

અમેરિકનોએ લોકડાઉન દરમિયાન કોરોનાથી બચવા માટે પેઇનકિલરનો બેફામ ઉપયોગ કર્યો. તેના કારણે મે ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ દરમિયાન પેઇનકિલરના ઓવરડોઝથી એક લાખથી વધુના...
અમેરિકન પ્રમુખ જો બાઈડનની સરકારે એચ1 બી વિઝાધારકોના જીવનસાથી (એચ૪ વિઝા)ને ઓટોમેટિક કામ કરવાનો અધિકાર આપતી પરમીટ ઈસ્યૂ કરવા સંમતિ આપી હતી. તેનો લાભ હજારો ભારતીય – અમેરિકી મહિલાઓને થશે. એચ-૧ બી વિઝાધારકોમાં મોટી સંખ્યામાં ભારતીય આઈટી પ્રોફેશનલ...
કોરોના મહામારીથી લોકોને બચાવવા માટે અમેરિકાએ મોટું પગલું ભર્યું છે. શુક્રવારે અમેરિકાએ ૧૮ વર્ષ અને તેથી વધુ વયના તમામ લોકો માટે કોરોના વેક્સિનના બુસ્ટર ડૉઝને માન્યતા આપી હતી. વેક્સિન નિર્માતા કંપની ફાઈઝર અને મોડર્નાના નિવેદનમાં આ વાતની પુષ્ટી...
અમેરિકાએ ભારત અને પાકિસ્તાનનો પ્રવાસ કરતા નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી છે. ભારતમાં આતંકવાદ અને દુષ્કર્મથી બચીને રહેવા પ્રવાસીઓને સૂચન કરાયું હતું. મહિલાઓને દેશમાં ક્યાંય એકલા પ્રવાસ ન કરવાની ભલામણ કરાઈ હતી.
અમેરિકાની એક કોર્ટે બે લોકોની હત્યા કરવા અને એક વ્યક્તિને ગંભીર ઘાયલ કરવાના આરોપી કાઈલ રિટ્ટનહાઉસને નિર્દોષ જાહેર કર્યો હતો. વંશીય હત્યારા તરીકે ચર્ચિત ૧૮ વર્ષીય કાઇલે ગત વર્ષે વિસ્કોન્સિનમાં બ્લેક લાઈવ્સ મેટરના સમર્થનમાં ચાલી રહેલા દેખાવો દરમિયાન...
૪૯ વર્ષીય અમેરિકન ઉદ્યોગ સાહસિક ગ્લેન ડી વરાઈઝનું એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમણે ગયા મહિને જ જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનના માધ્યમથી અવકાશયાત્રા કરી હતી.