‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

એરિક એડમ્સ ન્યૂયોર્કના મેયર બન્યા તેના ટૂંકા ગાળામાં ભારે ટીકાનો ભોગ બન્યા છે. એડમ્સે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપની તપાસ વચ્ચે સાત વર્ષ અગાઉ રાજીનામું...

ભારતના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે યુકે બાદ હવે યુએસમાં વ્યવસાય વિસ્તાર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)એ ન્યૂ યોર્કમાં...

દુનિયાભરમાં ભલે ભારે બરફ વર્ષાથી જનજીવન ખોરવાઇ ગયું હોય, પરંતુ ૬૭ વર્ષના ડો. ક્રેગને આનાથી કોઇ ફરક પડતો નથી. તેમનું ડેઇલી રુટિન જૈસે થે છે. બહાર કેટલી...

મેરિકાના મહાનગર ન્યૂ યોર્કના ડેપ્યુટી મેયર (ઓપરેશન્સ) પદે મીરાં જોશીની વરણી થઇ છે. આ સાથે જ તેમણે આ સ્થાને પહોંચનારા પ્રથમ ભારતીય-અમેરિકન બન્યાં છે. સરકારની...

મહાનગરના એક એપાર્ટમેન્ટમાં રવિવારે ભીષણ આગ લાગવાથી ૧૯ લોકોનાં મૃત્યુ થયા હતા. મૃતકોમાં ૯ બાળકોનો પણ સમાવેશ થાય છે. આગમાં ૩૨ લોકો દાઝી જતાં ઘાયલ છે, તે...

અમેરિકામાં બોમ્બ સાઇક્લોન નામે હિમપ્રપાતે કેર વર્તાવ્યો છે. ન્યૂ યોર્કમાં ૮ ઇંચ જેટલી બરફવર્ષા થવાને કારણે સવર્ત્ર બરફના થર જામ્યા છે. 

ન્યૂ યોર્કમાં જ્હોન એફ. કેનેડી (જેએફકે) ઇન્ટરનેશનલ એરપોર્ટ બહાર એક અજ્ઞાત વ્યક્તિએ ભારતીય મૂળના એક ટેક્સી ડ્રાઈવર પર હુમલો કરીને એની પાઘડી પાડી દીધી હતી....

અમેરિકા સ્થિત હોમઓનરશિપ કંપની બેટર ડોટકોમના ભારતવંશી સીઇઓ વિશાલ ગર્ગે તાજેતરમાં ઝૂમ પર ૯૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરીને દુનિયાભરના અખબારોમાં તો ચમકી ગયા...

 રેન્સેલિયર પોલિટેક્નિક ઈન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરતી ભારતીય અમેરિકન વિદ્યાર્થિનીએ ૧૬ ડિસેમ્બરે કનેક્ટિકટના અન્કાસવિલમાં મોહેગન સન રિસોર્ટ ખાતે યોજાયેલી...



to the free, weekly Gujarat Samachar email newsletter