કિશન પટેલને વૃદ્ધ અમેરિકનો સાથે છેતરપીંડી બદલ 63 મહિનાની જેલ

ગુજરાતના નવસારીના 20 વર્ષીય વિદ્યાર્થી કિશન રાજેશકુમાર પટેલને ખોટી ઓળખ અને ઓનલાઈન કૌભાંડો મારફત વયોવૃદ્ધ અમેરિકનો સાથે આશરે 2.7 મિલિયન ડોલરની છેતરપીંડી આચરવા બદલ યુએસ ફેડરલ પ્રિઝનમાં 63 મહિનાની જેલની સજા ફરમાવાઈ છે. કિશનના સહકાવતરાખોર ધ્રૂવ...

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનીનું રહસ્યમત મોતઃ 3 મહિનામાં ચોથી ઘટના

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું રહસ્ય મોત નિપજ્યું છે. છેલ્લાં ત્રણ મહિનામાં કેનેડામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓના અકાળે મોતને પગલે અહીં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓમાં અસુરક્ષિતતા અને ડરની લાગણી પ્રવર્તી રહી છે.

ઈલિનોઈસ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીએ ૧૬ જૂને જાહેરાત કરી હતી કે  નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીના દ'આમોર – મેકકિમ સ્કૂલ ઓફ બિઝનેસના ડન્ટન ફેમિલી ડીન રાજગોપાલ...

બિલ ગેટ્સ ૧૯૯૦ના દાયકામાં વિશ્વના સૌથી નાની વયના અબજોપતિ બન્યા તે પછી તરત તેમના જીવન પર બે પુસ્તક લખી ચૂકેલા લેખક જેમ્સ વોલેસનું કહેવું છે કે બિલ અપરીણિત...

ભારતવંશી અમેરિકી ચેસ ખેલાડી અભિમન્યુ મિશ્રાએ ફક્ત ૧૨ વર્ષની વયે ઈતિહાસ રચ્યો છે. ન્યૂ જર્સીમાં રહેતો અભિમન્યુ માત્ર ૧૨ વર્ષ ૪ મહિના અને ૨૫ દિવસની વયે દુનિયાનો...

અમેરિકામાં ૧૯૨૫થી આયોજિત થઈ રહેલી સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા કોરોના મહામારીને કારણે ગયા વર્ષે યોજી શકાઇ નહોતી. બીજા વિશ્વયુદ્ધ બાદ આ પહેલીવાર...

કોરોના મહામારી હજુ તો દુનિયામાંથી ઓસરી નથી ત્યાં હીટ ડોમની કુદરતી આફતે આકાશમાંથી કાળઝાળ ગરમી વરસાવતા કેનેડા અને ઉત્તર-પશ્ચિમ અમેરિકામાં સેંકડોની સંખ્યામાં...

કેલિફોર્નિયાના સાન જોસ સ્થિત સુખમ સંસ્થાએ ૨૦ જૂને જાહેરાત કરી હતી કે તે અલ્ઝાઈમર્સ એસોસિએશન સાથે સહયોગ  કરીને ભારતીય અમેરિકન કોમ્યુનિટીને ડિમેન્શિયા સંબંધિત સંભાળ અને સહાય વિશે જાગ્રતિ કેળવશે. આ અંગે બન્ને સંસ્થા વચ્ચે બે વર્ષના સહયોગની સમજૂતી...



to the free, weekly Gujarat Samachar email newsletter