
ભારતની કેરી, દ્રાક્ષ તેમજ દાડમ અને દાડમના દાણાની અમેરિકાનાં બજારોમાં નિકાસ માટેનો માર્ગ ખુલ્લો થયો છે. આ માટે બંને દેશોએ સમજૂતી કરવાનો નિર્ણય લીધો છે....
પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ભારતની કેરી, દ્રાક્ષ તેમજ દાડમ અને દાડમના દાણાની અમેરિકાનાં બજારોમાં નિકાસ માટેનો માર્ગ ખુલ્લો થયો છે. આ માટે બંને દેશોએ સમજૂતી કરવાનો નિર્ણય લીધો છે....

માઇક્રોસોફ્ટમાં સત્ય નાદેલા, ગુગલમાં સુંદર પિચાઇ, સિસ્કોમાં પદ્મશ્રી વોરિયર, નોકિયામાં રાજીવ સૂરી... જગવિખ્યાત કંપનીઓનું સુકાન સંભાળતા ભારતવંશીઓની આ યાદીમાં...

ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની અને હાલ અમેરિકાના કેલફોર્નિયા સ્ટેટમાં સ્થાયી થયેલા યુવા વયના દિગ્ગજ ટેક્નોક્રેટ પ્રણવ મિસ્ત્રીએ વિદેશમાં માદરે વતન પાલનપુરનું...
અમેરિકામાં શ્વેત રાષ્ટ્રવાદી નેતાઓને ૨૦૧૭માં શાર્લોટ્સવિલમાં યુનાઇટ્સ રાઇટ્સ રેલી એટલે કે જમણેરીઓને એક છત્ર નીચે લાવવા માટેની રેલી કાઢવાની ભારે કિંમત ચૂકવવી પડે તેમ છે. આ રેલી પછી થયેલા તોફાનોના પગલે કોર્ટે ૧૭ વ્હાઇટ રાષ્ટ્રવાદી નેતાઓ અને સંગઠનોને...

ભારતવંશી ઉપપ્રમુખ કમલા હેરિસ દોઢ કલાક માટે અમેરિકાના પ્રમુખ બન્યા હતા. અમેરિકાના ઈતિહાસમાં કોઈ મહિલાએ પ્રમુખપદ કાર્યભાર સંભાળ્યો હોય એવું પહેલી વખત બન્યું...

અમેરિકાના સાન ડીએગોમાં હાઈવે પર ડોલરની નોટોનો જથ્થો લઈ પસાર થઈ રહેલા ટ્રકનો દરવાજો ખૂલી જતાં રસ્તા પર અચાનક જ કરોડો ડોલરની નોટો ઊડી હતી અને લોકોએ વીણાય...

અમેરિકનોએ લોકડાઉન દરમિયાન કોરોનાથી બચવા માટે પેઇનકિલરનો બેફામ ઉપયોગ કર્યો. તેના કારણે મે ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ દરમિયાન પેઇનકિલરના ઓવરડોઝથી એક લાખથી વધુના...
અમેરિકન પ્રમુખ જો બાઈડનની સરકારે એચ1 બી વિઝાધારકોના જીવનસાથી (એચ૪ વિઝા)ને ઓટોમેટિક કામ કરવાનો અધિકાર આપતી પરમીટ ઈસ્યૂ કરવા સંમતિ આપી હતી. તેનો લાભ હજારો ભારતીય – અમેરિકી મહિલાઓને થશે. એચ-૧ બી વિઝાધારકોમાં મોટી સંખ્યામાં ભારતીય આઈટી પ્રોફેશનલ...
કોરોના મહામારીથી લોકોને બચાવવા માટે અમેરિકાએ મોટું પગલું ભર્યું છે. શુક્રવારે અમેરિકાએ ૧૮ વર્ષ અને તેથી વધુ વયના તમામ લોકો માટે કોરોના વેક્સિનના બુસ્ટર ડૉઝને માન્યતા આપી હતી. વેક્સિન નિર્માતા કંપની ફાઈઝર અને મોડર્નાના નિવેદનમાં આ વાતની પુષ્ટી...
અમેરિકાએ ભારત અને પાકિસ્તાનનો પ્રવાસ કરતા નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી છે. ભારતમાં આતંકવાદ અને દુષ્કર્મથી બચીને રહેવા પ્રવાસીઓને સૂચન કરાયું હતું. મહિલાઓને દેશમાં ક્યાંય એકલા પ્રવાસ ન કરવાની ભલામણ કરાઈ હતી.