અલ્બાની સ્થિત એક યુનિવર્સિટીના ૫૯ કમ્પ્યુટર્સને હેક કરવા બદલ ભારતીય વિદ્યાર્થી વિશ્વનાથ અકુથોટાની ધરપકડ કરાઈ હતી. કમ્પ્યુટર હેકિંગના આરોપસર તેને ૧૦ વર્ષની સજા થાય એવી શક્યતા છે. અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા ૨૭ વર્ષના ભારતીય વિદ્યાર્થી...
ન્યૂ યોર્ક સિટીના વિખ્યાત ટાઈમ્સ સ્ક્વેરમાં યોજાયેલા ‘સારી ગોઝ ગ્લોબલ’ કાર્યક્રમમાં ભારતીય સાડીના પોષાકની કાલાતીત ભવ્યતા, હેરિટેજ અને સાંસ્કૃતિક વૈવિધ્યતા પ્રદર્શિત કરાઇ હતી. ભારતીય-અમેરિકી સમુદાય ઉપરાંત બાંગલાદેશ, નેપાળ, યુકે, યુએસ, યુએઈ, યુગાન્ડા,...
જ્યોર્જિયા સ્ટેટમાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા યોજાઇ હતી, જેમાં 500થી મહિલાઓએ રંગેચંગે ભાગ લીધો હતો, અને અત્રે સાકાર કરાયેલા માનસરોવરનું પૂજન કર્યું હતું.
અલ્બાની સ્થિત એક યુનિવર્સિટીના ૫૯ કમ્પ્યુટર્સને હેક કરવા બદલ ભારતીય વિદ્યાર્થી વિશ્વનાથ અકુથોટાની ધરપકડ કરાઈ હતી. કમ્પ્યુટર હેકિંગના આરોપસર તેને ૧૦ વર્ષની સજા થાય એવી શક્યતા છે. અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા ૨૭ વર્ષના ભારતીય વિદ્યાર્થી...
કરોડો ડોલરનું કોલ સેન્ટર કૌભાંડ આચરવાના આરોપ હેઠળ સિંગાપોરમાં ગુજરાતી હિતેશ પટેલની ધરપકડ કરાઈ હતી. અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી થઈ હોવાથી અમેરિકાએ તેના પ્રત્યાર્પણની માગણી કરી હતી. આખરે સિંગાપોરે તેને અમેરિકાના હવાલે કર્યો હતો. ગુજરાતી હિતેશ...
અમેરિકામાં ઘુસણખોરી કરવાના પ્રયાસમાં ભટકી ગયેલા બે ભારતીયોની એરિઝોનાની અમેરિકા-મેક્સિકો સરહદે ધરપકડ કરી લેવામાં આવી હતી. એક શીખ સહિત બે જણાએ ભટકી ગયેલા લોકોની મદદ માટે આંતરિયાળ વિસ્તારમાં મૂકેલી ટેકનોલોજીની સહાયથી મદદ માગી હતી. એજો બોર્ડર પેટ્રોલ...
સિગ્રામ બ્રાન્ડના પ્રખ્યાત દારૂ બનાવતી કંપનીના માલિકની વારસદાર ક્લેરી બ્રોનફમને મહિલા સેક્સ સ્લેવ (ગુલામ)ની ગુપ્ત સોસાયટીમાં પોતાની ભૂમિકાની કબુલાત કરી હતી. તેની સામે નાણા કમાવવા ઘૂસણખોરોને આશ્રય આપવા અને તેમની માહિતી સરકારથી છુપાવવા તેમજ છેતરપિંડી...
યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેર્કાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જૂન મહિનાના આરંભે યુકેની ત્રણ દિવસની સંપૂર્ણ સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ત્રીજી જૂને આવશે અને...
સન ૧૯૬૯માં અમેરિકાના અવકાશયાત્રીઓએ ચંદ્રની ધરતી પર પ્રથમ વાર પગ મૂક્યો હતો, માનવ ઇતિહાસની આ રોચક ઘટના સર્જીને નીલ આર્મસ્ટ્રોંગ અને તેમના સાથી એસ્ટ્રોનોટ્સ...
અમેરિકામાં ૪૧ વર્ષીય દીપક દેશપાંડેને સગીરાના યૌનશોષણ તથા ચાઈલ્ડ પોર્નોગ્રાફીના આરોપમાં આજીવન કેદની સજા થઈ છે. કેલિફોર્નિયામાં રહેતા દીપકે તાજેતરમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. દીપકને ૩૦ વર્ષની કેદની સજા થઈ છે. અમેરિકાના જિલ્લા ન્યાયાધીશ કાર્લોસ...
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત દ્વારા ઘણા અમેરિકી ઉત્પાદકો પર ૧૦૦ ટકાથી વધુને દરે ડ્યુટી વસૂલ કરવામાં આવે છે. ટ્રમ્પે પોતાના વહીવટી...
અમેરિકના સિટીઝન અને ઇમિગ્રેશન ર્સિવસિઝ વિભાગે જણાવ્યું છે કે, અમેરિકી કોંગ્રેસ દ્વારા અપાયેલી પરવાનગી અનુસાર એચ-વનબી વિઝા માટે વર્ષ ૨૦૨૦ માટેની ૬૫,૦૦૦...