‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

અમેરિકામાં બોમ્બ સાઇક્લોન નામે હિમપ્રપાતે કેર વર્તાવ્યો છે. ન્યૂ યોર્કમાં ૮ ઇંચ જેટલી બરફવર્ષા થવાને કારણે સવર્ત્ર બરફના થર જામ્યા છે. 

ન્યૂ યોર્કમાં જ્હોન એફ. કેનેડી (જેએફકે) ઇન્ટરનેશનલ એરપોર્ટ બહાર એક અજ્ઞાત વ્યક્તિએ ભારતીય મૂળના એક ટેક્સી ડ્રાઈવર પર હુમલો કરીને એની પાઘડી પાડી દીધી હતી....

અમેરિકા સ્થિત હોમઓનરશિપ કંપની બેટર ડોટકોમના ભારતવંશી સીઇઓ વિશાલ ગર્ગે તાજેતરમાં ઝૂમ પર ૯૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરીને દુનિયાભરના અખબારોમાં તો ચમકી ગયા...

 રેન્સેલિયર પોલિટેક્નિક ઈન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરતી ભારતીય અમેરિકન વિદ્યાર્થિનીએ ૧૬ ડિસેમ્બરે કનેક્ટિકટના અન્કાસવિલમાં મોહેગન સન રિસોર્ટ ખાતે યોજાયેલી...

આંખોમાં એક સપનું હોય, હૈયે હામ હોય ને તેને સાકાર કરવા આકરી મહેનતની તૈયારી હોય તો સમજી લેજો કે તમારી સફળતાને કોઇ રોકી શકવાનું નથી. આ વાત છે બે મિત્રોની,...

અમેરિકાના કેન્ટકી સહિત છ રાજ્યોમાં ૩૦થી વધુ વાવાઝોડાએ ભારે તબાહી વેરી છે. આ કુદરતી આફત ૧૦૦થી વધુ માનવજિંદગી ભરખી ગઇ છે. જેમાં સૌથી વધુ મૃત્યુ કેન્ટકીમાં...

અમેરિકાના અલાબામા રાજ્યની રાજધાની મોન્ટગોમરી ખાતે ૧૯ વર્ષની મૂળ કેરળની યુવતી પોતાના ઘરમાં સૂઈ રહી હતી ત્યારે ઉપરના માળેથી સીલિંગની આરપાર ગોળી મારીને હત્યા...

આપણે સહુએ રસ્તા પર રખડતાં કૂતરાં તો ઘણાં જોયા હશે, પરંતુ કોઈ કૂતરો કરોડો રૂપિયાની સંપતિનો માલિક હોય અને ધનાઢયનેય ટક્કર મારે તેવી વૈભવી જીવનશૈલી જીવતો હોય...



to the free, weekly Gujarat Samachar email newsletter