અમેરિકા ભારતીયો માટેની વિઝા પ્રક્રિયાને સરળ બનાવવાની દિશામાં કામ કરી રહ્યો છે. જે હેઠળ ૧ સપ્ટેમ્બરથી કેટલાક અરજદારોને ઈન્ટરવ્યુની અનિવાર્યતામાંથી છૂટ મળી શકે છે. અમેરિકી વાણિજ્ય દૂતાવાસે ટ્રાવેલ એજન્ટ એસોસિયેશનો સાથેની વાતચીતમાં કહ્યું કે આ...
પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
અમેરિકા ભારતીયો માટેની વિઝા પ્રક્રિયાને સરળ બનાવવાની દિશામાં કામ કરી રહ્યો છે. જે હેઠળ ૧ સપ્ટેમ્બરથી કેટલાક અરજદારોને ઈન્ટરવ્યુની અનિવાર્યતામાંથી છૂટ મળી શકે છે. અમેરિકી વાણિજ્ય દૂતાવાસે ટ્રાવેલ એજન્ટ એસોસિયેશનો સાથેની વાતચીતમાં કહ્યું કે આ...

એટલાન્ટિક મહાસાગરમાંથી ઉદ્ભવેલું ડોરિયન વાવાઝોડું ૨૯૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રવિવારે બહામાસમાં ત્રાટક્યું હતું. વાવાઝોડાએ આખા પ્રદેશમાં વિનાશ વેર્યો...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક મહત્ત્વપૂર્ણ નિવેદન કરતા કહ્યું કે, ભારત, ઈરાન, રશિયા અને તૂર્કી જેવા દેશોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈ લડવી પડશે. તેમણે...
અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં રહેતા એક વિદ્યાર્થીએ તેની કોલેજના ૬૬ જેટલા કમ્પ્યુટરને નુકસાન કર્યું હતું. ૨૭ વર્ષના વિશ્વનાથ આકુહથોટા ઉપર એક કોલેજ દ્વારા એક વર્ષનો પ્રતિબંધ તથા ૫૮૪૭૧ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમેરિકાના એટર્ની જનરલ ગ્રાન્ટ...
અમેરિકામાં તાજેતરમાં વીજળી સપ્લાય બંધ થવાથી કસ્ટમ સિસ્ટમ ક્રેશ થઇ ગઇ. તેનાથી ન્યૂ યોર્ક, સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન, લોસ એન્જેલસ, ફિલાડેલ્ફિયા, ટોરેન્ટો પીયરસન, ન્યૂ જર્સી અને નેવાર્ક સહિત ૧૭ એરપોર્ટ પર અંધારુ છવાઈ ગયું. તેનાથી જુદા જુદા એરપોર્ટ...

મહેસાણા જિલ્લાના આખજ ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના બે સભ્યો પર હુમલાખોરોએ અંધાધુંધ ગોળીબાર કરતાં બન્નેને ગંભીર હાલતમાં હોસ્પિટલે...

અમેરિકાના આઇટી એન્જિનિયર પોલ ક્લિંગરે વિશ્વનું સૌથી ટચુકડું લેપટોપ બનાવ્યું છે. આ લેપટોપ એટલું નાનું છે કે તેની સ્ક્રીન માત્ર ૧ ઇંચની છે જયારે ડિસ્પ્લે...
અમેરિકાના પૂર્વ એટર્ની જનરલ રોબર્ટ એફ કેનેડીની ૨૨ વર્ષની પૌત્રી સોઇર્સ કેનેડીનું મૃત્યુ તે કેનેડી કુટુંબમાં સર્જાયેલી છેલ્લી કરુણાંતિકા છે. કેનેડી કુટુંબનો અત્યાર સુધીનો ઇતિહાસ હત્યા અને કૌભાંડોથી ખદબદે છે. દેખીતી રીતે તો ચોથીએ બપોરે સોઇર્સ...
હેટ ક્રાઇમ ચરમસીમાએ છે. દેશમાં ચોવીસ કલાકમાં બે અલગ અલગ ગોળીબારની ઘટનામાં કુલ ૨૯ લોકો માર્યા ગયા હતા. ટેક્સાસની દક્ષિણમાં આવેલા શહેર અલપાસોના એક શોપિંગ મોલમાં ૨૧ વર્ષીય પેટ્રિક ક્રૂઝિયસ નામના ગનધારીએ સ્ટોરમાં ખરીદી કરી રહેલા લોકો પર અંધાધૂંધ...

છ વર્ષની ઉંમરે બાળકે હજુ તો સ્કૂલે જવાનું પણ માંડ શરૂ કર્યું હોય, પરંતુ સાઉથ કોરિયાની બોરમની વાત અનોખી છે. છ વર્ષની આ બાળકી તેના કૌશલ્ય થકી વર્ષે દહાડે...