ડાયનાસોરનું 15 કરોડ વર્ષ જૂનું હાડપીંજર

ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નક્કી? 8 જુલાઇએ જાહેરાતની શક્યતા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...

અમેરિકાની ટ્રમ્પ સરકાર ઇમિગ્રેશન નીતિ વધુને વધુ આકરી બનાવી રહી છે. અમેરિકામાં સ્ટેટસ બદલવા માટે અરજી કરી રહેલા વિદેશી નાગરિકો માટે સરકારી સહાયનો નિયમ લાવીને મુશ્કેલીઓ સર્જ્યા પછી હવે અમેરિકામાં નાગરિકતા મેળવી ચૂકેલા વિદેશી નાગરિકો માટે પણ મુશ્કેલી...

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ચોથીથી ભારતના બે દિવસીય પ્રવાસે હતા. ચોથીએ તેઓ સાંજે તેઓ ભારત આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ભાવભર્યું સ્વાગત કરાયું હતું....

હાર્વડ યુનિવર્સિટીના ભારતીય પ્રોફેસર ગીતા ગોપીનાથની આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે. તેઓ મોરી ઓબ્સ્ટફેલ્ડનું સ્થાન લેશે....

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે ભારત તેમને ખુશ રાખવા માટે અમેરિકા સાથે વેપાર સમજૂતી કરાર કરવા માગે છે. ટ્રમ્પે થોડા જ દિવસમાં ભારત પર બીજી વખત અમેરિકન ઉત્પાદનો પર લગાવાતા ટેક્સ અંગે હુમલો કર્યો છે. ટ્રમ્પે ભારતને ‘ટેરિફ કિંગ’ની...

અમેરિકાના ન્યૂ યોર્કમાં આયોજિત યુનાઈટેડ નેશન્સની મહાસભાના ૭૩મા સત્રમાં ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ૨૯મીએ પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. અમેરિકાનું...

એક મહિલા પર જાતીય હુમલો કરીને શારીરિક સંબંધ બાંધવા બદલ હોલિવૂડના દિગ્ગજ અભિનેતા બિલ કોસ્બીને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારાઈ છે. આ ગુના બદલ કોસ્બીની...

ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરનો લાભ લેવા મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગે કમર કસી છે. વર્તમાન સમયમાં મોરબીની સિરામિક પ્રોડક્ટ ગુણવત્તા અને પ્રાઈઝમાં ચીનને બીટ કરી શકે તેવી હોવાથી અમેરિકામાં રોડ શો, ટોક શો અને વિશાળ સેમિનાર્સ...

કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સતત થતી આતંકી પ્રવૃત્તિઓના કિસ્સામાં કાશ્મીરના શોપિયામાં ત્રણ સ્પેશિયલ પોલીસ ઓફિસર્સનું અપહરણ કરીને તેમની ઘાતકી હત્યામાં પણ...

ભારતીય નાગરિકે અમેરિકન વિઝા મેળવવા ઇચ્છતા લોકો સમક્ષ પોતાની જાતને યુએસ ઇમિગ્રેશન સર્વિસના કર્મચારી દર્શાવી ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અનેક લોકોને છેતર્યા હોવાનો ગુનો તાજેતરમાં કબૂલ કર્યો હતો. અમેરિકામાં કાયદેસર રીતે વસતો...

વિશ્વવિખ્યાત ટાઈમ મેગેઝિન ૯૫ વર્ષમાં સાતમી વાર વેચાશે. આ ડીલ રૂ. ૧૪૦૦ કરોડમાં થઈ છે. સેલ્સફોર્સના સહ-સ્થાપક માર્ક બેનિઓફ (૫૩) અને તેમની પત્ની લાઈની બેનિઓફ તેને મેરેડિથ મીડિયા ગ્રૂપથી ખરીદી રહ્યાં છે. મેરેડિથ કોશ બ્રધર્સે ટાઇમને ચાલુ વર્ષે જાન્યુઆરીમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter