વૃદ્ધો સાથે છેતરપિંડી બદલ બે ભારતીય સ્ટુડન્ટની ધરપકડ

સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયેલા બે ભારતીય સ્ટુડન્ટની વૃદ્ધો સાથે છેતરપિંડી બદલ ધરપકડ કરાઈ છે અને તેમની સામે ચોરી, લૂંટ અને ગેરકાયદે રોકાણો સહિત મની લોન્ડરિંગના આરોપ મુકાયા છે. આરોપી સ્ટુડન્ટ્સ મહંમદ ઈલ્હામ વ્હોરા અને હાજી અલી વ્હોરા બંને 24 વર્ષના...

ટોરોન્ટોમાં ખાલિસ્તાની સમર્થકોની ભારતવિરોધી રેલી

ટોરોન્ટો શહેરમાં યોજાયેલી ભારતવિરોધી રેલીની ઘટનાએ હલચલ મચાવી છે. આ પરેડમાં જોડાયેલા ખાલિસ્તાની સમર્થકોએ 8 લાખ હિન્દુઓને ભારત મોકલવાની માગ કરી છે. ખાલિસ્તાનીઓએ હિન્દુ પ્રવાસી સમુદાયોને નિશાન બનાવીને કટ્ટરપંથી અને નફરતભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો.

અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થી પ્રવીણ વર્ગીસની હત્યા પછી વિદ્યાર્થીનો પરિવાર છેલ્લા ચાર વર્ષથી ન્યાય માટે ઝઝૂમી રહ્યો હતો. હવે આ પરિવારને ન્યાયની આશા આપતાં કોર્ટે સધર્ન ઇલિનોઇસ યુનિવર્સિટીના ગાગી બેથુનેને ૧૭મી જૂને દોષિત ઠેરવ્યો હતો. ૨૦૧૪માં...

 ફેસબુક યુઝરના કમ્પ્યૂટરના કી-બોર્ડ અને માઉસની મૂવમેન્ટ ઉપર નજર રાખીને જાણે છે કે યુઝરની પસંદ-નાપસંદ અને અંગત રસ શું છે? તેનો અર્થ એ કે જો તમારા કમ્પ્યુટર...

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની વેપાર નીતિ સામે પ્રશ્નો ઉઠાવતાં ૧૧મી જૂને કહ્યું હતું કે ભારત કેટલીક અમેરિકી ચીજવસ્તુઓ પર ૧૦૦ ટકા સુધીની આયાત...

આખાય વિશ્વની નજર હતી તેવા બે વિરોધી દેશો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉનની વચ્ચે સિંગાપોરમાં મંગળવારે એકાદ કલાક...

અમેરિકાના એટલાન્ટ જ્યોર્જિયા શોપિંગ મોલમાં ખરીદી કરી ઘરે જતી વખતે મોલના પાર્કિંગમાં મૂળ વડોદરાના હરિકૃષ્ણભાઇ મિસ્ત્રીની આફ્રિકન અમેરિકને ફાયરિંગ કરીને...

ચીન અને રશિયાની આગેવાની હેઠળ દસમી અને અગિયારમી જૂને યોજાયેલા ૧૮મા શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) સંમેલનમાં આ બંને સહિતના આઠ સભ્ય દેશો ભારત, પાકિસ્તાન, કઝાખસ્તાન,...

કેન્સાસના પીટ સ્ટોપ કન્વિનિયન્સ સ્ટોરના કાઉન્ટર પર એક મિલિયન ડોલરની લોટરી ટિકિટ ભૂલી ગયેલા ગ્રાહકને શોધીને તેમને તે ટિકિટ આપવા બદલ એન્ડી પટેલ સહિત શોપના...

કેનેડાના મિસિસાગા સ્થિત રેડ રોઝ કન્વેન્શન સેન્ટર ખાતે તા. ૨૫.૫.૧૮ના રોજ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ગાલા ૨૦૧૮નું શાનદાર આયોજન ગ્લોબલ ગુજરાતી નેટવર્ક (GGN)...

ભારતના ઉત્તર પ્રદેશનો ૨૨ વર્ષીય આઈટી પ્રોફેશનલ શુભમ ગોયલ કેલિફોર્નિયાના ગવર્નર પદની ચૂંટણીની રેસમાં છે. તેણે પોતાનો ચૂંટણી પ્રચાર પણ જોરદાર રીતે શરૂ કર્યો...

ન્યૂ જર્સીમાં રહેતા ૨૨ વર્ષીય ભારતીય વિશાલ શાહને પોતાના પિતાની હત્યા બદલ ૨૫ વર્ષની જેલ ફટકારાઈ છે. વિશાલે તેના ૫૩ વર્ષીય પિતા પ્રદીપકુમારની ગાળીઓ મારીને હત્યા કરી હતી. ન્યુ બ્રમસ્વિક કોર્ટમાં વિશાલને સજા સંભળાવવામાં આવી હતી. વિશાલને આપવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter