બંકાઇ ગ્રૂપના બંકિમ બ્રહ્મભટ્ટ પર રૂ. 4150 કરોડના ફ્રોડનો આરોપ

અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ટેલિકોમ આંત્રપ્રેન્યોર બંકિમ બ્રહ્મભટ્ટ પર રૂ. 4,150 કરોડ રૂપિયાની લોન ફ્રોડનો આરોપ લાગ્યો છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટ અનુસાર બ્રહ્મભટ્ટે બનાવટી ગ્રાહક ખાતું તેમજ આવક દર્શાવીને અમેરિકન ધિરાણદારો પાસેથી મોટા...

‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

૭૩૭ મેક્સ કટોકટી વધુ ઘેરાતા અમેરિકાની વિમાન નિર્માતા કંપની બોઇંગે અત્યાર સુધીની સૌથી મોટી ખોટ નોંધાવી છે. કંપનીએ વધુમાં જણાવ્યું છે કે જો આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો થોડાક સમય માટે વિમાનનું ઉત્પાદન બંધ કરવાની ફરજ પડશે. માર્ચ મહિનામાં મેક્સ વિમાન...

અમેરિકાએ ૨૦૧૮ની તુલનામાં આ વર્ષે લગભગ ૫૦ ટકાથી વધુ ભારતીયોને દેશની બહાર મોકલી દીધા છે. ટ્રમ્પ સરકારે વર્ષના શરૂઆતના છ મહિનામાં જ લગભગ ૫૫૦ ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે રહેતા હોવાનું કહીને હાંકી કાઢ્યા છે. વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૭માં આ સંખ્યા ક્રમશઃ...

અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં ડાન્સ એકેડેમી ચલાવતા ગુજરાતી કોરિયોગ્રાફર અમિત શાહે તેના દોસ્ત આદિત્ય મદિરાજુ સાથે તાજેતરમાં રંગેચંગે અને પૂરી ધાર્મિક વિધિથી સમલૈંગિક લગ્ન...

 મોટાભાગના ભારતીય સહિત સેંકડો લોકોને ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવામાં અગત્યની ભૂમિકા ભજવવા બદલ ગુજરાતી મહિલા હેમા પટેલને ત્રણ વર્ષની જેલ અને લગભગ સિત્તેર લાખ ડોલરના મૂલ્યની સંપત્તિ જતી કરવી પડશે.  આ મહિલા અજાણ્યાઓને અમેરિકામાં ઘુસાડવા માટે તેમની...

ફ્લોરલ પાર્ક નજીક આવેલા હિંદુ મંદિરનાં પૂજારી પર તાજેતરમાં અજાણ્યા હુમલાખોર દ્વારા હિચકારો હુમલો કરાયો હતો. ગ્લેન ઓકની શિવશક્તિ પીઠનાં પૂજારી સ્વામી હરિશ ચંદર પુરી મંદિરેથી ચાલતા જઈ રહ્યા હતા ત્યારે ૫૨ વર્ષીય એક વ્યક્તિએ પાછળથી તેમનાં પર હુમલો...

યુએસએના મિનીસોટા સ્ટેટના ટ્વિન સિટી તરીકે ઓળખાતા સેન્ટ પોલ અને મિનીઆપોલીસ સિટીની મિનીસોટા યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ એન્ડ ફાયનાન્સનો અભ્યાસ કરતા ૨૨ વર્ષના...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત વોશિંગ્ટનમાં યોજાઇ હતી, પરંતુ તેના પડઘા ભારત અને પાકિસ્તાનમાં પડ્યા છે. બન્ને...

ફેસબૂકને યુઝર્સની અંગત માહિતી જાહેર કરવી ભારે પડી ગઇ છે. અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી)એ એક આદેશમાં ફેસબૂકને વપરાશકારોની ગુપ્તતા ન જાળવવા બદલ પાંચ...

ફેસબૂકને યુઝર્સની અંગત માહિતી જાહેર કરવી ભારે પડી ગઇ છે. અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી)એ એક આદેશમાં ફેસબૂકને વપરાશકારોની ગુપ્તતા ન જાળવવા બદલ પાંચ...

દક્ષિણ કેલિફોર્નિયામાં છઠ્ઠીએ સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. પાંચમીએ ૬.૪ તીવ્રતાનો ભૂકંપ આવ્યા પછી છઠ્ઠીએ ૭.૧ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. છઠ્ઠીએ ભૂકંપમાં પણ કોઈને જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. જોકે, ટ્રોનામાં ઈમારતો ધરાશયી થવા...



to the free, weekly Gujarat Samachar email newsletter