18 વર્ષની વયે મોકલેલું પોસ્ટકાર્ડ 72મા વર્ષે ઘરે પહોંચ્યું!

અમેરિકાના ઇલિનોય સ્ટેટમાં અનોખી ઘટના બની છે. 72 વર્ષ પહેલાં મોકલેલું પોસ્ટકાર્ડ હવે મોકલનાર વ્યક્તિ પાસે જ પાછું ફર્યું છે. 

ચેટજીપીટી ટીનેજરને મોતના મુખમાં દોરી ગયું

કેલિફોર્નિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ચેટબોટ ‘ચેટજીપીટી’ પર એક ટીનેજરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના અને આત્મહત્યા કરવામાં મદદરૂપ થવાના ગંભીર આક્ષેપ લાગ્યા છે. 

અમેરિકાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેના માટે રાખેલું ભંડોળ હવે મેક્સિકો-અમેરિકાની સરહદે બંધાનારી દિવાલ માટે ટ્રાન્સફર કર્યું હતું. એમ હંગામી સંરક્ષણ પ્રધાન પેટ્રીક શાનાહાએ ૧૫મીએ જાહેર કર્યું હતું. અમે ૧૨૦ માઈલ કરતાં પણ વધુ લાંબી દિવાલ માટે...

અમેરિકામાં એક ભારતીય માતાને તેની સાવકી પુત્રીનું ગળું દબાવી તેની હત્યા કરવાના કેસમાં તાજેતરમાં સજા સંભળાવામાં આવી હતી. ભારતીય આશાદીપ કૌરે ઓગસ્ટ ૨૦૧૬માં તેની નવ વર્ષની પુત્રીને પાણીના ટબમાં ડુબાડીને તેનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. બાળકીની...

રાષ્ટ્રીય સુરક્ષા સામે ભયનું કારણ આપીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને વિદેશમાં બનેલા ટેલિકોમ ઉપકરણોનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશને કારણે અમેરિકામાં ચીનની ટેલિકોમ ઉપકરણ બનાવતી વિશ્વની મોટી કંપની હુઆવેઇ પર પ્રતિબંધ...

અમેરિકામાં ચીન માટે જાસૂસી કરવાના આરોપમાં સેન્ટ્રલ ઇટેલિજન્સ એજન્સી (સીઆઇએ)ના એક પૂર્વ અધિકારીને ૨૦ વર્ષની સજા સંભળાવાઈ છે. પૂર્વ અધિકારી કેવિન મેલોરીને અમેરિકી રક્ષાથી સંબંધિત ગુપ્ત માહિતીને ચીનના ગુપ્ત એજન્ટને ૨૫,૦૦૦ ડોલરમાં વેચવાના દોષિત...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પે ટ્વિટ કરી કે ઇરાન યુદ્ધ ઇચ્છતું હોય તો તેનો સત્તાવાર અંત થઈ જશે. ઇરાન અમેરિકાને ક્યારેય ધમકી ન આપે. ટ્રમ્પે રવિવારે રાતે ઇરાક સ્થિત અમેરિકી દૂતાવાસ પાસે રોકેટ હુમલા પછી આ ચેતવણી આપી...

એર ઇન્ડિયાએ મુંબઇથી ન્યૂ યોર્કની જોન એફ કેનેડી એરપોર્ટ માટેની ડાયરેકટ ફ્લાઇટ બંધ થઈ રહ્યાનો નિર્ણય લેવાયો હોવાનું તાજેતરમાં જાહેર કર્યું છે. એર ઇન્ડિયાએ આ નિર્ણય ટિકિટોનું ઓછું વેચાણ અને ખોટને લીધે લીધો હોવાનું જણાવ્યું છે. ડિસેમ્બર ૨૦૧૮માં...

અમેરિકામાં ૯.૮ કરોડ ડોલરની છેતરપિંડીના કેસમાં ભારતીય અમેરિકન ગોપાલકૃષ્ણ પાઈ સામે આરોપ મુકાયો હોવાનું જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું. અગાઉ પ્યુર્ટોરિકોમાં રહેતા ટેક્સાસના ગોપાલકૃષ્ણ પાઈ સામે ખોટી માહિતી અને બેનામી મર્ચન્ટ ખાતા ખોલી સ્ટ્રો કંપનીઓ...

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંસદમાં ગ્રીનકાર્ડના સ્થાને નવી ઇમિગ્રેશન યોજના ‘બિલ્ડ અમેરિકા’ વિઝાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવી ઇમિગ્રેશન યોજના યોગ્યતા અને મેરિટ આધારે હશે. તેમાં ગ્રીનકાર્ડ કે સ્થાયી પીઆરની અનુમતિની રાહ જોતા ભારતીયો સહિત અન્ય...

અમેરિકાના ટોચના ઇન્વેસ્ટર અને અનેક ક્ષેત્રે સખાવતો કરનારા બિલિયોનેર રોબર્ટ એફ. સ્મિથે એટલાન્ટાની મોરહાઉસ કોલેજમાં આ વર્ષે ગ્રેજ્યુએશન કરી રહેલા ૨૮૦ સ્ટુડન્ટ્સની...

ઇન્ટરનેશનલ બેન્ક સોસાયટીએ કેનેડાની ૧૦ ડોલરની નોટને ‘બેન્ક નોટ ઓફ ધી યર ૨૦૧૮’નો એવોર્ડ આપ્યો છે. આ ચલણી નોટની વિશેષતા એ છે કે તે વિશ્વની પ્રથમ વર્ટિકલ (ઊભી)...



to the free, weekly Gujarat Samachar email newsletter