
અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે મધ્ય પૂર્વ અને આફ્રિકાના મુસ્લિમ બહુમતી ધરાવતા આઠ દેશોના પ્રવાસીઓ પર વધુ નિયંત્રણો મૂક્યાં છે. આ દેશોના ૧૦ જેટલા એરપોર્ટ...
કેનેડામાં સોમવારે સંસદીય ચૂંટણી માટે મતદાન સંપન્ન થયું છે. દેશના સૌથી મોટા સીબીસી પોલ સરવે મુજબ શાસક લિબરલ પાર્ટી વિપક્ષી કન્ઝરવેટિવ પાર્ટીથી આગળ ચાલી રહી છે. ચૂંટણી રેસમાં આગળ ચાલી રહેલા લિબરલ પાર્ટીના નેતા અને વર્તમાન વડાપ્રધાન માર્ક કાર્ની...
પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં અમેરિકાના હ્યુસ્ટનમાં સેંકડો ભારતીય લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે મધ્ય પૂર્વ અને આફ્રિકાના મુસ્લિમ બહુમતી ધરાવતા આઠ દેશોના પ્રવાસીઓ પર વધુ નિયંત્રણો મૂક્યાં છે. આ દેશોના ૧૦ જેટલા એરપોર્ટ...
સોથબે ઓક્શન્સે હાલમાં જ યોજેલા મોર્ડન એન્ડ કન્ટેમ્પરરી સાઉથ એશિયન આર્ટ એન્ડ ઇન્ડિયન વર્ક્સ ઓફ આર્ટની એક ઇવેન્ટ ન્યૂ યોર્કમાં યોજી હતી. આ લિલામીમાં રાજા...
અમેરિકામાં ગેરકાયદે માણસોને ઘુસાડવા બદલ બે ગુજરાતીઓને એક ફેડરલ કોર્ટે ૧૭ મહિનાની જેલની સજા ફટકારી હતી. એવું ન્યાય વિભાગે ૨૨મીએ જાહેર કર્યું હતું. કમર્શિયલ એરલાઇન મારફતે વિદેશીઓને અમેરિકામાં ઘુસાડવાના ષડયંત્રમાં સંડોવણી બદલ નિલેશ પટેલ અને હર્ષદ...
તાજેતરમાં એક ખેતરમાંથી મળી આવેલા અસ્થિ ૩ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ ગુમ થયેલા ભારતીય અમેરિકી બિઝનેસમેન સંજય ‘સામ’ પટેલના હોવાની ઓળખ મિસિસિપીની પાનોલા કાઉન્ટીના...
હેટ ક્રાઇમ્સ વિરુદ્ધ ભારતીય અમેરિકનોએ વીસમીએ વ્હાઇટ હાઉસની સામે જાગૃતિ રેલી યોજી હતી. રેલીમાં ભાગ લેનારાઓએ કહ્યું હતું કે, અમેરિકામાં અમારા સમાજના લોકો...
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઈટ હાઉસ પ્રેસ સચિવ શાન સ્પાઇસરને તાજેતરમાં એક મૂળ ભારતીય મહિલાએ પૂછયું છે કે, એક ફાસીવાદી (ટ્રમ્પ) સાથે કામ કરવાનું તમને કેવું લાગે છે? દેશને બરબાદ કરતી વખતે તમને કેવું લાગી રહ્યું છે? સ્પાઇસરે આ મહિલાને...
ટ્રમ્પ વહીવટી તંત્રમાં હેલ્થ કેરના ઉચ્ચ પદ માટે અમેરિકી સેનેટ દ્વારા અમેરિકન ભારતીય સીમા વર્માના નામને મંજૂરી મળી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સીમા...
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ન્યૂ યોર્કના સધર્ન ડિસ્ટ્રીક્ટના એટર્ની તરીકે ફરજ બજાવી રહેલા ભારતીય મૂળના ૪૮ વર્ષીય પ્રીત ભરારાને ૧૧ માર્ચે તેમના પદેથી હાંકી...
અમેરિકાના ૧૬ હિન્દુ સંગઠનોએ અગ્રણી ન્યૂઝ ચેનલ સીએનએનને જણાવ્યું છે કે તે પોતાના કાર્યક્રમમાં વારાણસીને મોતનું શહેર કહેવા બદલ અને હિન્દુ ધર્મનું અપમાન કરવા બદલ માફી માગે. આ સંગઠનોએ સીએનએનનો ૬ એપિસોડનો કાર્યક્રમ ‘બિલીવર વિથ રઝા અસલાન’ બંધ કરવાની...
દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજયી દેખાવ પછી અમેરિકાસ્થિત નિષ્ણાતો પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સમરકંદ-બુખારા ઓવારી ગયા છે. અમેરિકન રાજકાજ સાથે સંકળાયેલા અનેક રાજકીય અને સામાજિક નિષ્ણાતોએ વડા પ્રધાન મોદીને 'મેન ઓફ એક્શન'...