ન્યૂ જર્સીમાં ભારતીય ડોક્ટર પર સેક્સના બદલામાં ડ્રગ્સનો આરોપ

ન્યૂ જર્સી મહાનગરમાં વસતાં ભારતીય મૂળના ડોક્ટર રિતેશ કાલરા સામે સનસનાટીભર્યા આરોપ લાગ્યા છે. 51 વર્ષીય ઇન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ પર 31,000થી વધુ હાઈ-ડોઝ ઓપીયોઇડ્સ માટે પ્રિસ્ક્રિપ્શન લખવાનો અને જાતીય સંબંધોના બદલામાં દવાઓ આપવાનો આરોપ છે.

ટ્રમ્પે હવે વોલ સ્ટ્રીટ જર્નલ તેમજ મર્ડોક સામે 10 બિલિયન ડોલરનો દાવો ઠોક્યો

પ્રેસિડન્ટ ટ્રમ્પે શુક્રવારે ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ અને રૂપર્ટ મર્ડોક સહિતના અખબાર માલિકો સામે બદનક્ષીનો કેસ ઠોકી દીધો છે. અખબારી અહેવાલોમાં દાવા મુજબ વર્ષ 2003માં ટ્રમ્પે જેફરી એપસ્ટિનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. 

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હાલ ભારત સાથે રાજદ્વારી સંબંધોના વિવાદ મુદ્દે સતત ટીકાનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ...

ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ન્યૂ યોર્ક સિવિલ ફ્રોડ કેસમાં કોર્ટના ચાવીરૂપ  કર્મચારીની સોશિયલ મીડિયા પર બદનક્ષી કરતી પોસ્ટ બદલ 5000 ડોલરનો દંડ કરાયો...

અમેરિકાની બાઈડેન સરકારે H1-B વિઝામાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં લાયકાત સંબંધી જોગવાઇ, F-1 વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓ માટે...

અમેરિકી મહાનગર ન્યૂ યોર્ક શહેરમાં લોકોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે હવે નવા મકાન બનાવવા માટે પણ જગ્યા નથી બચી. એટલું જ નહીં, બધી હોટેલો ફૂલ રહે...

અમેરિકાની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (‘નાસા’)નું પાર્કર સોલાર પ્રોબ (અવકાશયાન) સૂર્યથી સૌથી નજીકના અંતરે પહોંચી ગયું છે. સાથોસાથ સૂર્ય...

કેનેડામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. છેલ્લાં બે જ મહિનામાં કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં હિન્દુઓના છ મંદિરોમાં તોડફોડ કરવામાં...

યુએસ સરકારે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકો માટે રાહતભર્યો નિર્ણય કર્યો છે. સરકારે પાંચ વર્ષની સમયમર્યાદાના ઈએડી એટલે કે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટની...

ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા બાબતે ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે એવામાં ભારતીય-કેનેડિયન સમુદાયના એક મુખ્ય સભ્યે દેશમાં પ્રવર્તમાન...

ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બી.આર. આંબેડકરની ભારત બહારની સૌથી ઊંચી પ્રતિમાનું અમેરિકાના પાટનગર વોશિંગ્ટનના સબર્બ મેરિલેન્ડ ખાતે 14 ઓક્ટોબરે અનાવરણ કરાયું...

રોબિન્સવિલેમાં સાકાર થયેલું શાનદાર અક્ષરધામ સંકુલ તેના મહામંદિર સાથે યુએસ - કેનેડાથી આવેલા 12,500 કુશળ સ્વયંસેવકોની 12 વર્ષની અથાક મહેનતથી તૈયાર થયું છે,...



to the free, weekly Gujarat Samachar email newsletter