ન્યૂ જર્સીમાં ભારતીય ડોક્ટર પર સેક્સના બદલામાં ડ્રગ્સનો આરોપ

ન્યૂ જર્સી મહાનગરમાં વસતાં ભારતીય મૂળના ડોક્ટર રિતેશ કાલરા સામે સનસનાટીભર્યા આરોપ લાગ્યા છે. 51 વર્ષીય ઇન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ પર 31,000થી વધુ હાઈ-ડોઝ ઓપીયોઇડ્સ માટે પ્રિસ્ક્રિપ્શન લખવાનો અને જાતીય સંબંધોના બદલામાં દવાઓ આપવાનો આરોપ છે.

ટ્રમ્પે હવે વોલ સ્ટ્રીટ જર્નલ તેમજ મર્ડોક સામે 10 બિલિયન ડોલરનો દાવો ઠોક્યો

પ્રેસિડન્ટ ટ્રમ્પે શુક્રવારે ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ અને રૂપર્ટ મર્ડોક સહિતના અખબાર માલિકો સામે બદનક્ષીનો કેસ ઠોકી દીધો છે. અખબારી અહેવાલોમાં દાવા મુજબ વર્ષ 2003માં ટ્રમ્પે જેફરી એપસ્ટિનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. 

હેડિંગ વાંચીને ભલે તમારા દિમાગમાં વિચાર ચમકી ગયો હોય કે આ કિસ્સો કોઇ પછાત દેશનો હશે, પણ વાત પશ્ચિમીજગતમાં મોખરાનું સ્થાન ધરાવતા અમેરિકાની છે. કાયદાની આંટીઘૂંટીને...

ન્યૂ જર્સીના રોબિન્સવિલેની ધરતી પર સાકાર થયેલા ભવ્યાતિભવ્ય અક્ષરધામ મંદિરના લોકાર્પણ સાથે જ અમેરિકાના ભાવિકો-ભક્તોની 12 વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો...

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ફ્રોડ એટલે કે છેતરપિંડીના એક કેસમાં દોષિત જાહેર કરાયા છે. ન્યૂ યોર્કની એક અદાલતને જણાયું હતું કે ટ્રમ્પે...

મિશિગન સ્ટેટ કોર્ટે ગુજરાતી મૂળના વ્યક્તિને રૂ. 24 કરોડની હેલ્થકેર છેતરપિંડી અને મની લોન્ડરિંગ આરોપસર દોષિત ઠેરવ્યો છે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો...

રાજધાની વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલ ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા.

વિશ્વના સૌથી આધુનિક શહેરોમાં એક ન્યૂ યોર્ક શહેર હાલમાં કુદરત સામે લાચાર થઇ ગયું હતું. અહીં 29 સપ્ટેમ્બરે 3 કલાકમાં એક મહિનાનો વરસાદ વરસ્યો હતો.

અમેરિકામાં ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં શનિવારે પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અક્ષરધામ ઉદ્‌ઘાટન સમારોહનો પ્રારંભ થયો...

ચંદ્રયાનની ભારત અને અમેરિકાના સંબંધો ચંદ્ર સુધી અને તેનાથી પણ આગળ વધશે તેના પર ભાર મૂકતાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારત-અમેરિકા સંબંધો...

યુએસ એર ફોર્સને પહેલી ઇલેક્ટ્રિક એર ટેક્સી મળી છે. એર ફોર્સે સોમવારે જણાવ્યું હતું કે તેને પહેલું ઇલેક્ટ્રિક પેસેન્જર એરક્રાફ્ટ મળ્યું છે, જે સીધું જ ટેકઓફ...



to the free, weekly Gujarat Samachar email newsletter