
ટેક્નોલોજી અને ટેલિકોમ્યુનિકેશન માટે જગવિખ્યાત કંપની એપલમાં ઘણા સમયથી મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કેટલાક વિભાગોમાં છટણી કરવામાં આવ્યાના સમાચાર થોડા...
અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે.
અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

ટેક્નોલોજી અને ટેલિકોમ્યુનિકેશન માટે જગવિખ્યાત કંપની એપલમાં ઘણા સમયથી મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કેટલાક વિભાગોમાં છટણી કરવામાં આવ્યાના સમાચાર થોડા...

યુએસમાં ભારતીય મૂળના વિદ્યાર્થી 18 વર્ષના અકુલ ધવનને 20 જાન્યુઆરીએ કલબમાં પ્રવેશ આપવામાં ન આવતાં તેનું માઈનસ બે ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાઈને મોત થયું હોવાનો...

વિશ્વનો સૌથી શાંત ઓરડો ખરેખર કેટલો ‘શાંત’ હોય શકે? આપણે કલ્પના પણ ના કરી શકીએ એટલો. આ રૂમમાં પ્રવેશનાર હૃદયના ધબકારા પણ સ્પષ્ટ સાંભળી શકે છે. આ ખંડ યુએસના...
અમેરિકામાં ભારતીય સ્ટુડન્ટ્સ પર થઈ રહેલા હુમલા અંગે વ્હાઈટ હાઉસે પ્રતિક્રિયા આપી છે. વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વ્હાઇટ હાઉસના મુખ્ય પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે અમેરિકામાં વંશ, જાતિ, ધર્મ કે અન્ય કોઈ પણ કારણસર થતી હિંસા અમને...
ભારતીય સેનાના પ્રમુખ જનરલ મનોજ પાંડે અમેરિકાના ચાર દિવસીય પ્રવાસ દરમિયાન યુએસ આર્મી ચીફ જનરલ રેન્ડી જોર્જને મળ્યા હતા. બંને લશ્કરી વડાઓ વચ્ચે 15મી ફેબ્રુઆરીએ યોજાયેલી આ બેઠક દરમિયાન મહત્ત્વની દ્વિપક્ષીય બાબતોની સાથોસાથ વૈશ્વિક શાંતિના મુદ્દે...

ધ ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિયેશન્સ, શિકાગો (FIA CHICAGO)એ ભારતનો 75મો પ્રજાસત્તાક દિન ધામધૂમથી ઉજવ્યો હતો. આ ઉજવણીમાં આપણા સમૃદ્ધ વારસા, જે સંઘર્ષ પછી આઝાદી...

અમેરિકાના અલાબામા સ્ટેટના શેફિલ્ડ શહેરમાં પોતાની મોટેલ ચલાવતાં 76 વર્ષના પ્રવીણભાઈ રાવજીભાઈ પટેલની તેમની જ મોટેલમાં ગોળી મારીને હત્યા કરાતાં ભારતીય સમુદાયમાં...

કેલિફોર્નિયામાં ભારતીય મૂળના આનંદ હેન્રી પરિવારના ચર્ચાસ્પદ અપમૃત્યુ મુદ્દે હવે નવો ખુલાસો થયો છે. પોલીસના કહેવા પ્રમાણે પત્ની અને ટ્વિન્સને ગોળી માર્યા...