‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો અને તેમના પરિવારને રજાઓ ગાળવા કેરેબિયન ટાપુ જમૈકા પર લઇને આવેલું કેનેડાના સશસ્ત્ર દળોનું વિમાન ખોટવાતાં કેનેડાના સૈન્યને...

ક્રિસમસનું પાવન પર્વ અમેરિકન ઉદ્યોગો માટે ખરેખર સાન્તા ક્લોઝ બનીને આવ્યું છે. અમેરિકનોએ આ વખતની હોલિડે સીઝનમાં ઓનલાઈન શોપિંગમાં 222.1 બિલિયન ડોલર ખર્ચ્યા...

ભારતીયો સહિતના વિદેશી વિદ્યાર્થીઓનું અમેરિકાની ડિગ્રીનું ‘સપનું’ મોંઘું થયું છે. અમેરિકાની કોલેજો-યુનિવર્સિટીઓએ એપ્રિલથી શરૂ થનારા નવા સત્રથી ફીમાં 30...

યુએસમાં ભારતીય-અમેરિકન મૂળના પરિવારના ત્રણ સભ્યો 57 વર્ષના રાકેશ કમલ, તેમના 54 વર્ષના પત્ની ટીના અને તેમની 18 વર્ષની પુત્રી આરિયાનાના મૃતદેહો મેસેચ્યુસેટ્સ...

ભારત સરકારે કેનેડામાં રહીને ભારતમાં ગુનાકીય પ્રવૃત્તિઓ આચરતા ગેંગસ્ટર ગોલ્ડી બરાડ અને લખબીરસિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના...

અમેરિકાના એટલાન્ટાના એક થિયેટરમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક કોન્ટ્રાક્ટરને પ્લાઝા થિયેટરમાંથી એક પાકિટ મળ્યું છે. આ પાકિટ લગભગ 65 વર્ષ...

અમેરિકામાં ફરી એક વખત સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર ભારત વિરુદ્ધ અને ખાલિસ્તાન...



to the free, weekly Gujarat Samachar email newsletter