ડિજિટલ ‘ચાંદલો’: પિતાએ દીકરીના લગ્નમાં પહેર્યો QR કોડ

ભારતમાં આર્થિક વ્યવહારો કેટલી હદે ડિજિટલ થઇ રહ્યા છે તે જોવું જાણવું હોય તો આ સાથેની તસવીર પર નજર ફેરવી લો... કેરળના એક પિતાએ દીકરીના લગ્નમાં મહેમાનો પાસેથી ‘ચાંદલો’ સ્વીકારવા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અનોખો ઉપાય અજમાવ્યો છે. આ માટે તેમણે...

રદ્દી કપડાંને ડિઝાઇનર લુક આપી રહ્યા છે કેન્યાના ફેશન ડિઝાઇનર્સ

ગુજરાતમાં ગૃહિણીઓ વર્ષોથી જૂના કપડાં વેચીને બદલામાં વાસણ લેવાની પ્રથામાં માનતી આવી છે. જોકે, કેન્યામાં ફેશન ડિઝાઈનર્સ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરતાં નકામા વસ્ત્રોમાંથી ફેશનેબલ અને ડિઝાઇનર વસ્ત્રો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, નાઈરોબીના...

આ તસવીર યુનાઇટેડ આરબ અમિરાતના એક ગામ અલ મદામની છે. અહીંના બધાં મકાનો ધીમે ધીમે નીચે દટાતાં જઇ રહ્યાં છે. એટલું જ નહીં ઘરની અંદર પણ રેતી ભરાઇ ચૂકી છે. આવું...

શું તમે જાણો છો કે આઠ પગાળી ઓક્ટોપસ માદા પૃથ્વી પર સૌથી ફળદ્રુપ પ્રાણી ગણાય છે. માદા ઓક્ટોપસ એક જ સમયે આશરે ૫૬,૦૦૦ ઈંડા મૂકે છે. ઓક્ટોપસ માદા સૌથી મહેનતુ...

જાપાનમાં રોબોટ્સનું વેચાણ ૩૦ ટકા સુધી વધી ગયું છે. આધુનિક ટેક્નોલોજીના પ્રણેતા ગણાતા દેશ માટે આમાં કંઇ નવાઇજનક વાત નથી, પરંતુ આની પાછળનું કારણ જાણશો તો...

કોરોનાના સંકટ વચ્ચે પણ આશાનો ઉજાસ દર્શાવતી આ તસવીર બ્રાઝિલની છે. તેમાં ૮૫ વર્ષીય કોરોનાપીડિત મહિલાને એક નર્સ પ્લાસ્ટિકના પારદર્શક પડદાના આવરણ સાથે ભેટતી...

ઓડિશાના કેન્દ્રપાડામાં એક મહિલાએ પ્રાઈવેટ નર્સિંગ હોમમાં અનોખી બાળકીને જન્મ આપ્યો છે. આ બાળકીને બે માથાં અને ત્રણ હાથ છે. તેના બંને ચહેરાના નાક, મોં સંપૂર્ણપણે વિકસિત છે. રાજનગરના કાની ગામમાં રહેતા ઉમાકાંત પરીદા તથા તેમની પત્ની અંબિકાને ત્યાં...

સોનગઢના સેલ્ટીપાડા ગામે બકરીએ માણસ જેવો ચહેરો ધરાવતા બચ્ચાને જન્મ આપ્યાની ઘટના સામે આવી હતી. આ બકરીનું બચ્ચું અડધું પ્રાણી જેવું તો અડધું માણસ જેવું લાગી...

ઈરાકમાં એક બાળકનો જન્મ ત્રણ શિશ્ન (Triphallia) સાથે થયો છે, જે અત્યાર સુધીમાં વિશ્વનો સૌપ્રથમ કેસ હોવાનું કહેવાય છે. દુહોકના આ બાળકના વધારાના બે શિશ્ન...

જાણીતા ઈજીપ્તોલોજિસ્ટ ડો. ઝાહી હવાસના નેતૃત્વ હેઠળના ઈજીપ્શિયન મિશને ઈજીપ્તમાં ૩૦૦૦ વર્ષ સુધી રેતીના ઢગલા હેઠળ દટાયેલી સૌથી પ્રાચીન અને સૌથી મોટી ‘સુવર્ણ...

ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ... ઉક્તિમાં કેટલાક મજાકિયાઓએ બીજું વાક્ય ઉમેર્યું છેઃ ...ઔર લેતા હૈ તો થપ્પડ માર કે લેતા હૈ. કંઇક આવો જ તાલ અમેરિકાના...



to the free, weekly Gujarat Samachar email newsletter