વોટર લીલીનો શણગાર સજતું કેરળ

કેરળના કોટ્ટાયમ્ જિલ્લાના મલારિક્કલમાં નિયત સમયના એક મહિના પહેલાં જ ગુલાબી લીલીના ફૂલોનો ગાલીચો છવાઇ ગયો છે. અહીં 2700 એકરમાં ડાંગરના ખેતરો છે, જેના પર ચોમાસા દરમિયાન જુલાઈના અંત સુધીમાં લગભગ 900 એકરમાં લીલી ખીલે છે. 

નદીના દેડકાની છલાંગઃ ટાન્ઝાનિયાના માઉન્ટ કિલિમાન્જારો સુધી

સામાન્યપણે દેડકાઓ સરોવર, તળાવ કે નદીની આસપાસ જોવા મળે છે. જોકે, આફ્રિકા અને ટાન્ઝાનિયાના સૌથી ઊંચા પર્વત કિલિમાન્જારો પર 4000 મીટરથી વધુ બર્ફિલી ઊંચાઈએ નદીનો દેડકો એમેઈટીઆ વિટ્ટેઈ (Amietia Wittei) મળી આવતા વાઈલ્ડલાઈફના નિષ્ણાતો આશ્ચર્યમાં મૂકાયા...

દરેક વાતનો જવાબ ગૂગલ પાસે છે, એવા ભ્રમમાં રાચનારો મોટો વર્ગ આખા જગતમાં છે. આથી જ ગૂગલમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ઇંગ્લેન્ડમાં આ પિતા-પુત્રની બેલડી કાયમ સમાચારોમાં ચમકતી રહે છે. ૭૨ વર્ષના ક્રિસ અને તેમનો ૩૧ વર્ષનો પુત્ર સેમ મિલફોર્ડ ઐતિહાસિક ઇમારતોના જિર્ણોદ્ધારનું...

ભારતને અંગ્રેજી હકૂમતથી આઝાદ થયાને ૭૩ વર્ષ ભલે થયા હોય, પણ સાપ ગયા ને લિસોટા રહ્યા છે. આપને જાણીને નવાઈ લાગશે કે ભારતની આઝાદીના સાત દસકા પછી પણ ૧૮૯ કિમીના...

પૂર્વ ભારતના આદિવાસીઓ દ્વારા ફ્લૂ જેવા રોગોની સારવાર માટે પરંપરાગત રીતે ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતી લાલ કીડીની ચટણી કોરોનાની દવા બની શકે તેમ છે કે કેમ તે...

ચેન્નઈથી થોડે દૂર ક્રોકોડાઈલ બેન્ક અને કાચબા-સાપનું સંરક્ષણ કેન્દ્ર આવેલું છે. ત્યાં રહેલા જાયન્ટ આલ્ડેબ્રા પ્રકારના કાચબાઓમાંથી એક કાચબો ગુમ થયો છે. સાવ...

તુર્કીની ધરતીના પેટાળમાંથી ૯૯ ટન સોનાનો ભંડાર મળ્યો છે. આ સોનું ઘણા દેશોના જીડીપી કરતાં પણ વધારે હોવાનું નિષ્ણાતો કહે છે. આટલા મોટા પાયે સુવર્ણ ભંડાર મળવાથી...

થોડા સમય પહેલા અક્ષય કુમારની એક ફિલ્મ આવી હતી જેમાં જંગી સંપત્તિનો માલિક તેની મિલકત વફાદાર કુતરાના નામે કરી દે છે. આવું જ કંઇ મધ્ય પ્રદેશના છિંદવાડામાં થયું હતું. કુતરાના માલિકે અડધી મિલકત કુતરાને લખી દીધી ને વસિયતમાં લખ્યું કે જે કોઇ પણ વ્યક્તિ...

ઓસ્ટ્રીયાની ફાલકર્ટ પહાડીઓમાં નવા વર્ષના સપરમા દિવસોમાં એક વિચિત્ર દુર્ઘટના બની હતી. ફાલકર્ટની પહાડીઓમાં ટ્રેકિંગ એક મિત્ર-યુગલ ટ્રેકિંગ માટે ગયું હતું. કુદરતનો સુંદર નજારો નિહાળીને રોમાંચિત થઇ ગયેલા બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડને મેરેજ માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter