જાપાનમાં વિશ્વની સૌથી મોટી લાકડાની રિંગ

જાપાનના ઓસાકા શહેરમાં ગ્રાન્ડ રિંગનું નિર્માણ કરાયું છે. જે વિશ્વનું સૌથી મોટું લાકડાનું માળખું છે. તેને જાપાનના પ્રસિદ્ધ વાસ્તુકાર સૌ ફુઝિમોટોએ ડિઝાઈન કર્યું છે. આ વુડન રિંગ 6 લાખ ચોરસ ફૂટથી પણ વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. અને જો તેને ઉપરથી...

મોતથી બચેલો ચીનો મોબાઈલ લેવા પાછો મોતના મોંમા પહોંચ્યો

કોઈ માણસ મોતના મોંમાંથી માંડ માંડ બહાર આવ્યો હોય છતાં પોતાનો મોબાઈલ ફોન પાછો લેવા માટે તે જ સ્થળે પાછા મોતના મોંમાં જવાનું પસંદ કરે ખરો? બહુમતી વર્ગ નનૈયો જ ભણશે, પણ આ ચીની ભાયડાની વાત અલગ છે. ચીનના 27 વર્ષીય યુવકે આવું જ કર્યું છે, અને રસપ્રદ...

બ્રિટનમાં ડચ કંપની પીએએલ-વી ઇન્ટરનેશનલે સૌપ્રથમ ઊડતી કાર પીએએલ-વીનું પ્રી-બુકિંગ શરૂ કર્યું છે. તેની કિંમત ૩.૨૦ લાખ પાઉન્ડ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે...

તસવીરમાં દેખાતી ઈમારત કોઈ ઈંટભઠ્ઠી નહિ પરંતુ, યુકેનું સૌથી જૂનું ફ્રીઝર અથવા આઈસ હાઉસ છે તે જાણીને જરા પણ આશ્ચર્ય પામશો નહિ. લંડન પર ભીષણ બોમ્બમારો થયો...

ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો માને છે કે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને ૧૦૦ કરતાં વધુ વર્ષ પહેલાં આગાહી કરી હતી કે આખું બ્રહ્માંડ રહસ્યમય કાળા...

સાત વર્ષ પહેલા ફ્રાંસના પેરિસ શહેરથી મધ્ય પ્રદેશમાં ફરવા આવેલી ૩૩ વર્ષીય મેરી હવે સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિમાં રંગાઈ ગઈ છે. માંડૂના પ્રાચીન કિલા સહિત...

‘હિમાલયન વાયગ્રા’ના નામથી જાણીતી કીડા જડી નામની વનસ્પતિ ગ્લોબલ વોર્મિંગના કારણે ખતરામાં છે. ૯૦૦૦ ફૂટની ઉંચાઈ પર થતી જંતુ પ્રકારની આ કીડા જડી વિશિષ્ટ બંધારણ...

હિમાચલ પ્રદેશમાં સિમલાથી ૩૦ કિ.મી. દૂર હલોગ ધામી ગામમાં દર વર્ષે દિવાળીના બીજા દિવસે (બેસતા વર્ષના દિવસે) પરંપરાગત રીતે પથ્થર મેળો ભરાય છે. પથ્થરનો એવો...

એન્ટાર્કટિકા ખંડ એટલે જીવતા માણસને થિજાવીને મમી બનાવી દે એવો કાતિલતમ ઠંડો પ્રદેશ. આ વિસ્તારને ખૂંદવાના અનેક પ્રયોગો થયા છે, જેમાં સેંકડો સાહસિકોએ જીવ ગુમાવી...

આજે ૨૬ વર્ષની થયેલી કાન્યા સેસરનો જન્મ એક પણ પગ વગર થયો હતો, પરંતુ તેણે પોતાના હાથને પગ બનાવીને જીવનને સફળતા બનાવી દીધું છે. આજે કાન્યા માત્ર એક સક્સેસફુલ...

સાતમા ધોરણમાં ભણતો હૈદરાબાદનો મોહમ્મદ હસન અલી તેનાથી બમણી ઉંમરના સ્ટુડન્ટ્સને ભણાવે છે. હસન અલી સિવિલ, મિકેનિકલ અને ઇલે. એન્જિ.ના સ્ટુડન્ટ્સને કોઈ ફી લીધા...



to the free, weekly Gujarat Samachar email newsletter