
મંગળની સપાટી પર રહેલા ઓક્સિજનના પ્રમાણમાં અસાધારણ વધ-ઘટ થતી જોઇને સંશોધકો ચોંકી ઉઠ્યા છે. પૃથ્વીની જેમ મંગળ પર પણ ઋતુ પ્રમાણે મંગળના વાતાવરણમાં રહેલા વિવિધ...
બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું છે કે, આદિમાનવો લગભગ ચાર લાખ વર્ષ પહેલા આ સ્થળે જ આગ પ્રગટાવતા હતા. આ સંશોધનને ‘નેચર’...
માલેતુજારોનો મુકામ ધરાવતું દુબઈ તેની ભવ્યતા અને રેકોર્ડ્સતોડ નવી-નવી વસ્તુઓ માટે જાણીતું છે. આ વખતે આ શહેર દુનિયાની સૌથી મોંઘી કોફીને કારણે ચર્ચામાં છે.

મંગળની સપાટી પર રહેલા ઓક્સિજનના પ્રમાણમાં અસાધારણ વધ-ઘટ થતી જોઇને સંશોધકો ચોંકી ઉઠ્યા છે. પૃથ્વીની જેમ મંગળ પર પણ ઋતુ પ્રમાણે મંગળના વાતાવરણમાં રહેલા વિવિધ...

ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતા ૮૦ વર્ષીય મોહમ્મદ સહીદે ૩૨ વર્ષ જૂની બાઇકને હાઇટેક બનાવી દીધી છે. હવે આ બાઇક તેમની આંગળીના ઇશારે કામ કરે છે.

અમેરિકાના ટેક્સાસમાં રહેતા કપલને દુનિયાના સૌથી ઉંમરલાયક વિવાહિત કપલનું સન્માન મળ્યું છે. આ દંપતીની સહિયારી ઉંમર ૨૧૧ વર્ષ છે. તેમણે ગિનેસ બુક ઓફ વર્લ્ડ...

બ્રિટનના વિજ્ઞાની ડો. પીટર સ્કોટ-મોર્ગને મોત સામે હાર માની લેવાના બદલે તેની સામે બાથ ભીડવાની અનોખી રીત અપનાવી છે. તેમણે પોતાની જાતને વિજ્ઞાનના હાથમાં સોંપી...

જાપાનમાં વૃદ્ધો દ્વારા થતાં ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૦ વર્ષમાં અહીં ૬૫ વર્ષથી વધુ વયના લોકોની જેલમાં જવાની સંખ્યા ત્રણ ગણી વધી છે. તેનું...

ચીન ખાતે યોજાયેલા શાંઘાઈ ટ્રેડ ફેરમાં કોરોનેટ દ્વારા તૈયાર કરાયેલ ગોલ્ડ ટોઇલેટ રજૂ કરાયું હતું.

થાઇલેન્ડનાં મહાનગર બેંગકોક શહેરમાં આવેલી એક જાણીતી રેસ્ટોરાંના માલિકે દેશનો સૌથી મોટો બર્ગર તૈયાર કર્યો છે.

ગૂગલે દાવો કર્યો છે કે તેણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ તરીકે ઓળખાતી અસાધારણ ટેકનોલોજી વિકસાવવામાં સફળતા મેળવી છે. ક્વોન્ટમ શબ્દ મૂળભૂત રીતે અણુ-પરમાણુ સાથે સંકળાયેલો...

ઇંગ્લેન્ડમાં ૯ વર્ષના જો વ્હેલે પોતાના કૌશલ્યથી અલગ પ્રકારનો બિઝનેસ શરુ કર્યો છે. પહેલા તે સ્કૂલની દીવાલો પર ડૂડલ બનાવતો ત્યારે ટીચર તેને ઠપકો આપતા હતા....

દુબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં દુલ્હન આકારની કેક પ્રદર્શિત કરાઈ છે. ૧૨૦ કિલોની આ કેક વિશ્વની સૌથી મોંઘી કેક ગણાવાઈ રહી છે.