
સાત વર્ષ પહેલા ફ્રાંસના પેરિસ શહેરથી મધ્ય પ્રદેશમાં ફરવા આવેલી ૩૩ વર્ષીય મેરી હવે સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિમાં રંગાઈ ગઈ છે. માંડૂના પ્રાચીન કિલા સહિત...
જાપાને નવતર કૃત્રિમ રક્ત વિકસાવ્યું છે જે કોઈ પણ ગ્રૂપ માટે એકસમાન રીતે કામ આવશે. તેને દરેક બ્લડ ગ્રૂપના દર્દીને ચઢાવી શકાય છે. જાંબલી કલરનું આ આર્ટિફિશ્યલ બ્લડ તબીબી જગતમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. લોહીની અછત દુનિયાની ખૂબ મોટી સમસ્યા છે....
કેરળના કોટ્ટાયમ્ જિલ્લાના મલારિક્કલમાં નિયત સમયના એક મહિના પહેલાં જ ગુલાબી લીલીના ફૂલોનો ગાલીચો છવાઇ ગયો છે. અહીં 2700 એકરમાં ડાંગરના ખેતરો છે, જેના પર ચોમાસા દરમિયાન જુલાઈના અંત સુધીમાં લગભગ 900 એકરમાં લીલી ખીલે છે.
સાત વર્ષ પહેલા ફ્રાંસના પેરિસ શહેરથી મધ્ય પ્રદેશમાં ફરવા આવેલી ૩૩ વર્ષીય મેરી હવે સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિમાં રંગાઈ ગઈ છે. માંડૂના પ્રાચીન કિલા સહિત...
‘હિમાલયન વાયગ્રા’ના નામથી જાણીતી કીડા જડી નામની વનસ્પતિ ગ્લોબલ વોર્મિંગના કારણે ખતરામાં છે. ૯૦૦૦ ફૂટની ઉંચાઈ પર થતી જંતુ પ્રકારની આ કીડા જડી વિશિષ્ટ બંધારણ...
હિમાચલ પ્રદેશમાં સિમલાથી ૩૦ કિ.મી. દૂર હલોગ ધામી ગામમાં દર વર્ષે દિવાળીના બીજા દિવસે (બેસતા વર્ષના દિવસે) પરંપરાગત રીતે પથ્થર મેળો ભરાય છે. પથ્થરનો એવો...
એન્ટાર્કટિકા ખંડ એટલે જીવતા માણસને થિજાવીને મમી બનાવી દે એવો કાતિલતમ ઠંડો પ્રદેશ. આ વિસ્તારને ખૂંદવાના અનેક પ્રયોગો થયા છે, જેમાં સેંકડો સાહસિકોએ જીવ ગુમાવી...
આજે ૨૬ વર્ષની થયેલી કાન્યા સેસરનો જન્મ એક પણ પગ વગર થયો હતો, પરંતુ તેણે પોતાના હાથને પગ બનાવીને જીવનને સફળતા બનાવી દીધું છે. આજે કાન્યા માત્ર એક સક્સેસફુલ...
સાતમા ધોરણમાં ભણતો હૈદરાબાદનો મોહમ્મદ હસન અલી તેનાથી બમણી ઉંમરના સ્ટુડન્ટ્સને ભણાવે છે. હસન અલી સિવિલ, મિકેનિકલ અને ઇલે. એન્જિ.ના સ્ટુડન્ટ્સને કોઈ ફી લીધા...
અમેરિકાના પેન્સિલ્વેનિયામાં રહેતા આલ્બર્ટ લેક્સિ બાળકોની હોસ્પિટલ બહાર બેસીને જૂતા રિપેરિંગનું, પોલિશનું કામ કરતા હતા. પરંતુ શહેરીજનોમાં તેમની છબી રોબિન...
અમેરિકામાં એક વ્યક્તિએ રેસ્ટોરાંમાં પાણીની બે બોટલનો ઓર્ડર આપ્યો. તેના બદલામાં તેણે વેઇટ્રેસને ૧૦ હજાર ડોલરની ટિપ આપી. ગ્રીનવિલે સ્થિત રેસ્ટોરાંના માલિક...
ચીન કૃત્રિમ ચંદ્ર વિકસાવી રહ્યું છે, અને દાવો થઈ રહ્યો છે કે આ ચંદ્ર આગામી બે વર્ષમાં એટલે કે ૨૦૨૦ સુધીમાં બનીને તૈયાર થઈ જશે. ચીને તેની આ મહત્ત્વાકાંક્ષી...