
લંડનમાં રહેતાં એવેલિના દ લેઇન નામનાં બહેન દોઢ વર્ષ પહેલાં માતાના નિધનથી ડિપ્રેશનમાં સરી પડયાં. માતા મ્યુઝિક ટીચર હતાં અને એવેલિના પિયાનોવાદક. માતાની સ્મૃતિમાં...
જાપાને નવતર કૃત્રિમ રક્ત વિકસાવ્યું છે જે કોઈ પણ ગ્રૂપ માટે એકસમાન રીતે કામ આવશે. તેને દરેક બ્લડ ગ્રૂપના દર્દીને ચઢાવી શકાય છે. જાંબલી કલરનું આ આર્ટિફિશ્યલ બ્લડ તબીબી જગતમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. લોહીની અછત દુનિયાની ખૂબ મોટી સમસ્યા છે....
કેરળના કોટ્ટાયમ્ જિલ્લાના મલારિક્કલમાં નિયત સમયના એક મહિના પહેલાં જ ગુલાબી લીલીના ફૂલોનો ગાલીચો છવાઇ ગયો છે. અહીં 2700 એકરમાં ડાંગરના ખેતરો છે, જેના પર ચોમાસા દરમિયાન જુલાઈના અંત સુધીમાં લગભગ 900 એકરમાં લીલી ખીલે છે.
લંડનમાં રહેતાં એવેલિના દ લેઇન નામનાં બહેન દોઢ વર્ષ પહેલાં માતાના નિધનથી ડિપ્રેશનમાં સરી પડયાં. માતા મ્યુઝિક ટીચર હતાં અને એવેલિના પિયાનોવાદક. માતાની સ્મૃતિમાં...
ગ્રીસ ઈસ્ટર કાર્નિવલ સમાપનમાં હોળીના રંગોની છોળો ઊડી હતી તો પતંગ પણ લહેરાયા હતા. ગ્રીકની રાજધાની એથેન્સથી ૨૦૦ કિમીના અંતરે ગેલેક્સીડી શહેરમાં મનાવવામાં...
સામાન્ય રીતે તો ગવર્નરનું ઓફિશિયલ ઘર ‘રાજભવન’ એકદમ સુરક્ષિત ગણાય, પણ કર્ણાટકને આ વાત લાગુ નથી પડતી. કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાના સત્તાવાર નિવાસસ્થાનમાં પરાણે મહેમાન બની હોય એ રીતે બિલાડીઓ ઘૂસી જતાં આ બિલાડીઓને પકડવા માટે વજુભાઈએ પોતે પણ ઘર...
ભૂતપૂર્વ બ્રિટિશ આર્મી કેપ્ટન એડ સ્ટેફોર્ડને આર્મી છોડ્યા પછી જાતજાતના પ્રયોગો અને સાહસો કરવાનું વળગણ થયું છે. ૪૩ વર્ષના એડે તાજેતરમાં તેણે બ્રિટિશ ચેનલ...
અઢી વર્ષનો ટેણિયો એરિક સેક્લાન શાળાએ જતો થશે ત્યાં સુધી તેણે કદાચ સમગ્ર વિશ્વનું પરિભ્રમણ કરી લીધું હશે. એરિક અને તેના માતાપિતા એલિના અને આન્દ્રેઈ સેક્લાન...
પાટનગર નવી દિલ્હીમાં આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરમાં વિશ્વની સૌથી મોટી શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અનાવરણ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અસુરોને...
સમગ્ર વિશ્વમાં કાઠિયાવાડ એકમાત્ર એવો પ્રદેશ છે જેણે બે રાષ્ટ્રપિતા આપ્યા છે. આમાંના એક છે ભારતના રાષ્ટ્રપિત મહાત્મા ગાંધી અને બીજા છે પાકિસ્તાનના ઘડવૈયા...