ડિજિટલ ‘ચાંદલો’: પિતાએ દીકરીના લગ્નમાં પહેર્યો QR કોડ

ભારતમાં આર્થિક વ્યવહારો કેટલી હદે ડિજિટલ થઇ રહ્યા છે તે જોવું જાણવું હોય તો આ સાથેની તસવીર પર નજર ફેરવી લો... કેરળના એક પિતાએ દીકરીના લગ્નમાં મહેમાનો પાસેથી ‘ચાંદલો’ સ્વીકારવા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અનોખો ઉપાય અજમાવ્યો છે. આ માટે તેમણે...

રદ્દી કપડાંને ડિઝાઇનર લુક આપી રહ્યા છે કેન્યાના ફેશન ડિઝાઇનર્સ

ગુજરાતમાં ગૃહિણીઓ વર્ષોથી જૂના કપડાં વેચીને બદલામાં વાસણ લેવાની પ્રથામાં માનતી આવી છે. જોકે, કેન્યામાં ફેશન ડિઝાઈનર્સ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરતાં નકામા વસ્ત્રોમાંથી ફેશનેબલ અને ડિઝાઇનર વસ્ત્રો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, નાઈરોબીના...

વિશ્વની સૌથી ધનિક અને બહુચર્ચિત ૭ વર્ષની બિલાડી ‘ગ્રમ્પી’નું મૃત્યુ થયું છે. ‘ગ્રમ્પી’ ૧૦ કરોડ ડોલરની માલિક હતી. તેના મોતના સમાચારથી સોશિયલ મીડિયા પર તેને...

તસવીરમાં જોવા મળતા દંપતી સાઇકલ પર ૧૬ દેશ ફરી વળ્યા છે તેવું કોઇ કહે તો માનો ખરા?! જોકે તમે માનો કે ન માનો, પરંતુ આ ૬૬ વર્ષીય પીટર લોય અને તેમના ૪૪ વર્ષીય...

સાત-આઠ વર્ષના ટેણિયાને માતૃભાષા ઉપરાંત કેટલી ભાષાઓ આવડતી હોઈ શકે? આપણી કલ્પના પણ જ્યાં ન પહોંચી શકે એટલું શીખી લીધું છે ચેન્નઈના આઠ વર્ષના નિયાલ થોગુલુવા...

 દિવસ હતો ૨૨ મેનો અને સમય હતો બપોરના બે વાગ્યાનો. સ્થળ હતું કોબા-સ્થિત શ્રીમહાવીર જૈન આરાધના કેન્દ્ર. હજારો આંખો એકીટશે ભગવાન મહાવીર સ્વામીના ભાલપ્રદેશને...

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં લોકલ ટ્રાન્સપોર્ટેશનમાં આગવું સ્થાન ધરાવતી ઓટો રિક્ષાને સૌથી ઝડપે દોડાવવાનો વિશ્વવિક્રમ બ્રિટિશ બિઝનેસમેને પોતાના નામે કર્યો...

અમેરિકાના ટોચના ઇન્વેસ્ટર અને અનેક ક્ષેત્રે સખાવતો કરનારા બિલિયોનેર રોબર્ટ એફ. સ્મિથે એટલાન્ટાની મોરહાઉસ કોલેજમાં આ વર્ષે ગ્રેજ્યુએશન કરી રહેલા ૨૮૦ સ્ટુડન્ટ્સની...

બ્રિટિશ રેસ્ટોરાંમાં ભૂલથી ૫૦૦૦ ડોલરની કિંમતનો વાઈન પીરસવાનો મજેદાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગ્રાહકને વાઈન પીરસવામાં એક નાનકડી ભૂલ થઈ હતી, પણ તેની કિંમતમાં...

‘કેરીની મલ્લિકા’ના ચાહકો માટે મધ્ય પ્રદેશથી રસીલા સમાચાર છે. રસદાર - કસદાર અને વજનદાર ફળ માટે વિખ્યાત ‘નૂરજહાં’નો આ વર્ષે પૂરબહાર પાક ઉતરવાના અહેવાલ છે....

ક્રુડ ઓઇલનો ઉપયોગ વાહનો તથા વિમાનમાં ઇંધણ તરીકે થાય તે તો સહુ કોઇ જાણે છે, પરંતુ આ ક્રુડ ઓઇલ સાંધા તથા કમરનાં દુખાવાનો રામબાણ ઇલાજ છે તે જાણીને તમને અચૂક...



to the free, weekly Gujarat Samachar email newsletter