વિશ્વવિક્રમ સર્જક રીંગણું

અમેરિકાના પેનસિલ્વેનિયાના ખેડૂત એરિક ગનસ્ટ્રોમે અધધધ 3 કિલો 969 ગ્રામનું વિશાળ રીંગણ ઉગાડીને પોતાના નામે વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર આ રીંગણની ખાસિયત માત્ર તેનું વજન જ નથી, પણ તેની ગોળાઈ પણ છે, જે...

સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

એલિયન્સ વિશે આમ તો વર્ષોથી જાતભાતના દાવા કરાય છે, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. જોકે હવે જે હકીકત સામે આવી છે તેણે ફરી એક વાર એવી ચર્ચા...

80 વર્ષની વયે દોડવીર બનેલા ફૌજા સિંહ 113 વર્ષનું સ્પષ્ટ માનવું છે કે મુશ્કેલીઓનો વિચાર કરીને અટકી જનારા કશું કરી શકતા નથી. લંડન ઓલિમ્પિક્સના મશાલવાહક ફૌજા...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નયનરમ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ સતત બીજા વર્ષે ગિનીસ બુકમાં નોંધાવ્યું છે. શહેરના રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોમાં પ્રદર્શિત...

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ગામડાંઓમાં રહસ્યમય બીમારીએ લોકોને હેરાનપરેશાન કરી નાંખ્યા છે. લોકો રાતોરાત ટકલા થઈ રહ્યા છે, અને તેનો ભેદ ઉકેલાતો નથી. આથી...

કેથે પેસિફિક એરલાઇન્સની CX-80 ફ્લાઇટે પહેલી જાન્યુઆરી 2025ના રોજ ઉડાન ભરીને 31 ડિસેમ્બર 2024ના રોજ લોસ એન્જેલસમાં લેન્ડીંગ કરતાં ફલાઇટના પ્રવાસીને બે વાર...

 યુએસ પ્રમુખ બાઇડેન અને તેમના પરિવારને 2023માં વિદેશી નેતાઓ તરફ અનેક મોંઘી ભેટો મળી હતી. અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જારી રિપોર્ટ પ્રમાણે આ ભેટની અંદાજિત...

ડોરોથી સ્મિથે યુવાનીમાં દુનિયાના દરેક ખંડનો પ્રવાસ કરવાનું સપનું જોયું હતું પણ ઉંમર વધતી ગઈ તેમ તેમ આ સપનું ભૂલાતું ગયું. રોજિંદી જિંદગીની ઘટમાળમાં ડોરોથી...

આપણને બધાને રંગબેરંગી પતંગિયા નિહાળવાની કે કદીક તેનો સ્પર્શ કરવાની ઈચ્છા રહે છે પરંતુ, કેન્યાના 74 વર્ષીય સ્ટીવ કોલિન્સની વાત નિરાળી છે. છ દાયકા કરતા વધુ...



to the free, weekly Gujarat Samachar email newsletter