હિમાચલના શાપિત ગામમાં વર્ષોથી નથી ઉજવાતી દિવાળી

દેશવિદેશમાં વસતાં ભારતીયોએ પ્રકાશનું પર્વ દીપોત્સવ ભલે રંગેચંગે ઉજવ્યું, પરંતુ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના સમ્મુ ગામની વાત અલગ છે. આ ગામમાં કદી દિવાળી ઉજવાતી નથી, અને તે પણ સેંકડો વર્ષોથી. જિલ્લા વડામથક હમીરપુરથી 25 કિમીના અંતરે આવેલા સમ્મુમાં...

‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

મધ્ય પ્રદેશના 18 વર્ષીય લલિત પાટીદારે સૌથી વધુ વાળવાળો ચહેરો ધરાવતા વ્યક્તિ તરીકે પોતાના નામે વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. લલિત હાઈપરટ્રિકોસિસ નામની દુર્લભ...

બેલ્જિયમની હિલ્ડે ડોસોને વીતેલા વર્ષમાં એક અનોખી ઉપલબ્ધિ હાંસલ કરી છે. હકીકતમાં તેમણે 2024ના દરેક દિવસે એક મેરેથોન દોડી છે. આ દરમિયાન આશરે 15,444 કિલોમીટરનું...

કુદરતની ગત ન્યારી છે. આથી જ તો તેની લીલાને ક્યારેય કોઇ સમજી શક્યું નથી. ક્યારેક સ્વર્ગનો આનંદ આપતી નિરવ શાંતિ તો ક્યારેક તે નર્કાગારનો અનુભવ કરાવતું ભયાનક...

હિન્દી ફિલ્મઉદ્યોગની સુપરડુપર હિટ ફિલ્મ ‘શોલે’માં જય-વીરુ નામના બે મિત્રોની જોડીએ પણ ફિલ્મ જેટલી જ પ્રસિદ્ધિ મેળવી હતી. આજે પણ ભારતમાં અતૂટ દોસ્તીની મિસાલ...

સ્વાસ્થ ટકોરાબંધ હોય અને હૈયે જો હામ હોય તો ગમેતેટલી મોટી વયે પણ દુનિયાની આંખો ચાર થઇ જાય તેવી સિદ્ધિ હાંસલ કરવાનું મુશ્કેલ નથી. આધુનિક ટેક્નોલોજીનો દેશ...

‘બેટમેન’ની ભૂમિકા માટે પ્રખ્યાત હોલિવુડ અભિનેતા ક્રિશ્ચિયન બેલ એક નવી પહેલનો આરંભ કર્યો છે. ક્રિશ્ચિયન એક ખાસ પ્રકારનું ગામ બનાવી રહ્યો છે. આ ગામનો મુખ્ય...

લિવિંગ્સ્ટન કાઉન્ટીમાં આવેલા એવન નર્સિંગ હોમમાં અચાનક પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ટીમ પહોંચે છે. 104 વર્ષના એક વૃદ્ધા સાથે વાતચીત કરે છે અને તેમનો...

આપણી ભાષાના મુઠ્ઠીઊંચેરા સર્જક ઝવરેચંદ મેઘાણીનું કાવ્ય ‘ચારણ કન્યા’ ગુજરાતી લોકજીવનમાં અમર સ્થાન ભોગવે છે. 1928માં ખજૂરી નેસમાં સિંહે ગાય પર હુમલો કર્યો...

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી...



to the free, weekly Gujarat Samachar email newsletter