વિશ્વવિક્રમ સર્જક રીંગણું

અમેરિકાના પેનસિલ્વેનિયાના ખેડૂત એરિક ગનસ્ટ્રોમે અધધધ 3 કિલો 969 ગ્રામનું વિશાળ રીંગણ ઉગાડીને પોતાના નામે વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર આ રીંગણની ખાસિયત માત્ર તેનું વજન જ નથી, પણ તેની ગોળાઈ પણ છે, જે...

સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

વર્ષ 2025ની શરૂઆત સાથે જ દુનિયામાં જનરેશન બીટાની શરૂઆત થઈ છે. મતલબ કે 2025ના પ્રારંભ સાથે પેદા થનારાં બાળકો જનરેશન બીટા કહેવાશે. ભારતમાં જનરેશન બીટાના...

એક માની ના શકાય તેવી અદ્ભુત ઘટના ઝિમ્બાબ્વેમાં બની છે. માત્ર 8 વર્ષનો જ બાળક રમતા રમતા અચાનક લાયન સેન્ચ્યુરી વિસ્તારમાં ચાલ્યો ગયો. રસ્તો શોધવા જેમ જેમ...

આસામ અને બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રા નદીના નીચાણવાળા પ્રદેશમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પૂરના કારણે લાખો લાકો વિસ્થાપિત થાય છે અને પાણીજન્ય રોગચાળો ફેલાવાનો...

ચીન ટેકનોલોજીના ક્ષેત્રમાં નીતનવી શોધખોળો માટે જાણીતું છે. હવે, તેમણે ડિઝાઈન કરેલો એઆઈ રોબોટ પોલીસ ચર્ચામાં આવ્યો છે. આ રોબોટને આરોપીઓને ઝડપી લેવાની સાથે...

યુકેના સિંગિંગ ગ્રૂપે એક અનોખો વિશ્વવિક્રમ પોતાના નામે નોંધાવ્યું છે. તેના નામે ગિનીસ બુકમાં વિશ્વના સૌથી મોટી વયના ગાયકવૃંદનો રેકોર્ડ નોંધાયો છે. ગ્રૂપમાં...

કેલિફોર્નિયાના ડિક્સનમાં મકાઈના ખેતરમાં આવેલું ભુલભુલૈયા દુનિયાનું સૌથી મોટું ભુલભુલૈયા હોવાનો વિક્રમ ધરાવે છે. 42 એકરમાં ફેલાયેલા મકાઈના આ વિશાળ ખેતરમાં...

કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં...

અમેરિકાનો 23 વર્ષીય યુવક પીટર ફ્રેન્ક 9600 કિલોમીટર લાંબી નૌકાયાત્રા પર નીકળ્યો છે. પીટરે આ યાત્રા અમેરિકાના પૂર્વ વિસ્તાર ગ્રેટ લૂપના કાંઠેથી શરૂ કરી...

ફિલ્મ ‘પુષ્પા-ટુ’એ પહેલા વીકએન્ડમાં ભારતમાં કુલ રૂ. 529 કરોડની કમાણી કરી છે. આમ, આશરે 500 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી મનાતી આ ફિલ્મનો ખર્ચો રિલીઝ થયાના...

જાણીતા ગાયક જગજિતસિંહના સૂરિલા કંઠે ગવાયેલી ગઝલ ‘ના ઉમ્ર કી સીમા હો... ના પ્યાર કા હો બંધન...’ના શબ્દો એક અમેરિકન યુગલે ખરા અર્થમાં સાકાર કર્યા છે. 100...



to the free, weekly Gujarat Samachar email newsletter