યુવકે લગ્નમાં ભપકો ટાળીને બચેલાં નાણાંથી ગામમાં રસ્તો બનાવ્યો

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના એક યુવાને પહેલાં તો લગ્નમાં ઝાકઝમાળ અને ભપકો કરવાનો ટાળીને નાણાં બચાવ્યા અને પછી તેમાં ચાંદલા પેટે મળેલી રકમ ઉમેરીને તેનો એવો સદુપયોગ કર્યો કે આખું ગામ તેની પ્રશંસા કરતું થાકતું નથી. તેણે આ નાણાંથી ગામવાસીઓને ખેતરે...

ફ્લાઇંગ કાર ખરીદવા તૈયાર થઇ જજો...

સ્લોવેકિયન કંપની કલેઈન વિઝને ઉડતી કાર કરી છે અને હવે આ કાર રસ્તા પર દોડવા માટે, આકાશમાં ઉડવા માટે તૈયાર છે. બે સીટ ધરાવતી આ એરકાર દુનિયાની પ્રથમ સર્ટિફાઇડ ફ્લાઇંગ કાર છે.

આધુનિક યુદ્ધમાં હેન્ડગ્રેનેડનો ઉપયોગ નવાઇની વાત નથી, પરંતુ જો કોઈ એમ કહે કે હજાર વર્ષ પહેલાં પણ યુદ્ધમાં હાથગોળાનો ઉપયોગ થતો હતો તો?! ભાગ્યે જ કોઇ આ વાત...

આજથી લગભગ 12 હજાર વર્ષ પહેલાં પૃથ્વી પરથી લુપ્ત થયેલા જીવો હજુ પણ જીવિત હોવાના અહેવાલે ઇતિહાસવિદોમાં સનસનાટી મચાવી છે. બ્રિટનના એક વિજ્ઞાની ડો. ગ્રેગોરી...

કોઈ નવજાત બાળકના પેરન્ટ્સ તમને કહે કે અમારું બાળક એક વર્ષનું છે અને બીજા જ દિવસે એમ પણ કહે કે બાળક બે વર્ષનું છે તો તમને આંચકો અને આશ્ચર્ય બંને લાગશે....

પરશુરામ ઉંમર 68 વર્ષ, વ્યવસાયે કડિયા છે. તેઓ પોતે માત્ર પાંચમું ધોરણ પાસ છે પણ આજે 4200 બાળકો તેમનો આભાર માનતા થાકતા નથી, કેમ કે તેમના જીવનમાં શિક્ષણનો...

દેવભૂમિ ઉત્તરાખંડમાં ચમોલી જનપદના જોશીમઠ તહેસીલના સલૂડ ગામ (પેનખંડા)માં રમ્માણનું સમાપન તો થયું છે, પરંતુ તેના રંગ - છટા - સંગીત - નૃત્યશૈલી લોકોના દિલોદિમાગ...

દૃષ્ટિહીન લોકો માટે આનંદદાયક સમાચાર છે. અંધત્વનો ભોગ બનેલા લોકો નરી આંખે દુનિયા નિહાળતા થાય તે માટે વિજ્ઞાનીઓ લાંબા સમયથી કાર્યરત છે. 

ધનપતિઓની મહાનગરી દુબઈમાં વિશિષ્ટ નંબર પ્લેટ અને ફોન નંબર માટે યોજાયેલા ચેરિટી ઓકશનમાં એક નંબરપ્લેટ 35 મિલિયન દિરહામ એટલે કે રૂ. 70 કરોડમાં વેચાઇ છે.

કોવિડ નિયંત્રણો હટ્યા છે ત્યારથી રેસ્ટોરાં અને ભોજનાલયો ગ્રાહકોને નીતનવી સુવિધાઓ ઓફર કરીને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહ્યા છે. હાલમાં જ સુરતમાં એક...



to the free, weekly Gujarat Samachar email newsletter