યુવકે લગ્નમાં ભપકો ટાળીને બચેલાં નાણાંથી ગામમાં રસ્તો બનાવ્યો

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના એક યુવાને પહેલાં તો લગ્નમાં ઝાકઝમાળ અને ભપકો કરવાનો ટાળીને નાણાં બચાવ્યા અને પછી તેમાં ચાંદલા પેટે મળેલી રકમ ઉમેરીને તેનો એવો સદુપયોગ કર્યો કે આખું ગામ તેની પ્રશંસા કરતું થાકતું નથી. તેણે આ નાણાંથી ગામવાસીઓને ખેતરે...

ફ્લાઇંગ કાર ખરીદવા તૈયાર થઇ જજો...

સ્લોવેકિયન કંપની કલેઈન વિઝને ઉડતી કાર કરી છે અને હવે આ કાર રસ્તા પર દોડવા માટે, આકાશમાં ઉડવા માટે તૈયાર છે. બે સીટ ધરાવતી આ એરકાર દુનિયાની પ્રથમ સર્ટિફાઇડ ફ્લાઇંગ કાર છે.

બિહારના રોહતાસ જિલ્લામાં ચોરીની અજીબોગરીબ ઘટના બની છે. અહીં નકલી અધિકારી બનીને આવેલા તસ્કરો ત્રણ દિવસમાં 60 ફૂટ લાંબો અને 500 ટન વજનનો લોખંડનો આખેઆખો પૂલ...

મેઘાલયમાં લાઈવ રૂટ બ્રિજ સિત્તેર જેટલા ગામડાંમાં જોવા મળે છે. હવે આ પ્રકારના બ્રિજને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે.

મન હોય તો માળવે જવાય અને હૈયે હામ હોય તો 67 વર્ષની ઉંમરેય ગિરનાર ચઢી શકાય. આ વાત છે રાજકોટના વડીલ ચુનીલાલ ચોટલિયાની. આ વડીલે એકાદ-બે વાર નહીં, પરંતુ 456...

આજના આધુનિક યુગમાં મોટા ભાગના લોકો હૃદયના ધબકારા, નાડી કે શરીરની અન્ય બાબતો પર ધ્યાન રાખવા માટે સ્માર્ટવોચનો ઉપયોગ કરતા રહ્યા છે, પરંતુ હવે સમય બદલાય તો...

ભારતના અગ્રણી ડિફેન્સ રિસર્ચ ઇન્સ્ટિટયુટ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ માત્ર 45 દિવસમાં સાત માળનું બિલ્ડીંગ બનાવીને ઇતિહાસ રચ્યો...

યુરોપિયન દેશ લાટિવિયાની કંપની ઝેલ્ટીનીએ શોધેલું નવું વાહન યુરોપમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. ઝેલ્ટીનીએ આ વાહનને ઝેડ-ટ્રાઈટન નામ આપ્યું છે અને આ વાહન બાઈક...

વ્રજની પવિત્ર ભૂમિ હોળી પર્વે ધર્મ-પરંપરા-ઉમંગ-ઉત્સાહના રંગે રંગાઇ ગઇ છે. માહોલ એવો જામ્યો છે કે મંદિરોએ પાછલા વર્ષાની સરખામણીમાં આ વર્ષે અનેકગણો વધારે...

વિશ્વમાં એવા ઘણા પ્રાચીન ધર્મસ્થાનકો છે કે જેમની સાથે હજારો - લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. ચીનમાં પણ આવું જ એક પ્રાચીન ધર્મસ્થાન છે કે જ્યાં બૌદ્વ ધર્મના...

તમે ક્યારેય એવી કોઈ કારની કલ્પના કરી છે અથવા તો જોઈ છે જેમાં સ્વિમિંગ પુલ હોય, હેલિપેડ પણ હોય અને મિની ગોલ્ફ કોર્સ પણ હોય?! આ સાંભળીને જ કોઇ પણ વ્યક્તિ...

ટેસ્લાના માલિક એલન મસ્ક અને ગર્લફ્રેન્ડ ગ્રિમ્સ ફરીથી પેરેન્ટ્સ બન્યા છે. હોલિવૂડ સિંગર ગ્રિમ્સે એક ઈન્ટરવ્યૂમા આ વાતનો સ્વીકાર કરવાની સાથે સાથે જ દીકરીનું...



to the free, weekly Gujarat Samachar email newsletter