કોફીનો ઉદ્ભવ આધુનિક માનવથી પણ પહેલા થયો!

મોટા ભાગના લોકોને સવારમાં કોફી અથવા ચા પીવાની આદત પડી હોય છે જેના વિના ચાલતું નથી. કોફી પીવાના શોખીનો કોફી પીએ છે ખરાં પરંતુ, કોફીના ઉદ્ભવ વિશે તેમને જરા પણ જાણકારી હોતી નથી. નવા વૈજ્ઞાનિક સંશોધને કોફીના ઉદ્ભવ વિશે અત્યાર સુધી પ્રચલિત થિઅરીઓ...

વિશ્વના સૌથી મોઘાં જૂતા, કિંમત રૂ. 1.63 બિલિયન

આ તસવીરમાં જોવા મળતા ‘મૂન સ્ટાર’ વિશ્વના સૌથી મોંઘા જૂતા છે. જેની કિંમત લગભગ 1.63 બિલિયન રૂપિયા છે.

જમ્મુ-કાશ્મીરને ભારત સાથે રેલમાર્ગે જોડવા માટે જમ્મુની ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ સાકાર થયો છે. રિયાલી જિલ્લામાં બાક્કાલ અને કૌરીને જોડતા...

સાઉથ અમેરિકાના દેશ વેનેઝુએલાએ આર્થિક તંગી અને ભયંકર ફુગાવાને નાથવા માટે ૧૦ લાખ બોલિવરની નવી કરન્સી નોટ રજૂ કરી છે. આની પહેલાં દુનિયાના કોઇ પણ દેશે આટલી...

વિવિધ દેવી-દેવતાઓથી માંડીને નારદજી એક જગ્યાએથી અદૃશ્ય થઈને પળભરમાં બીજી જગ્યાએ પહોંચી જતા હોવાના પ્રસંગો આપણે ધર્મગ્રંથોમાં વાંચ્યા છે અને ધાર્મિક સિરિયલોમાં...

વચનેષુ કિં દરિદ્રતા... આ શબ્દો કદાચ રાજકારણીઓને ધ્યાનમાં રાખીને જ લખાયા હશે. ચૂંટણી આવે એટલે રાજકારણીઓ મતદારોને આકર્ષવા માટે જાતનભાતના વચનોની લ્હાણી કરતા...

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સાસુ-વહુની તકરારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રસોઇ બનાવવા જેવી વાત પર બંને વચ્ચે ઝઘડો થયો અને તે પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો. ટીવી સિરિયલ જોઇ રહેલા સાસુએ રસોઇ બનાવવાની ના પાડતાં વાસી ભોજન જમીને કંટાળેલી પુત્રવુધએ...

કોરોનાના મહામારી વચ્ચે પણ ફિનલેન્ડે વિશ્વના સૌથી ખુશહાલ દેશોની યાદીમાં સર્વોચ્ચ સ્થાન જાળવ્યું છે. યુએનના અહેવાલ મુજબ સતત ચોથા વર્ષે તેણે ખુશહાલ દેશનો...

આધુનિક ટેક્નોલોજીના પરિણામે અકલ્પનીય અને અશક્ય લાગતી બાબતો પણ હવે શક્ય બનવા માંડી છે. આવી જ એક ઘટના યુરોપમાં જોવા મળી છે. જેમાં લંડનમાં બેઠેલા ટેટૂ આર્ટિસ્ટે...

આમ તો દરેક વ્યક્તિ અનોખી પ્રતિભા સાથે જન્મ લેતી હોય છે પરંતુ, તે પ્રતિભાનો વિકાસ કરવો આપણા જ હાથમાં હોય છે. સામાન્ય રીતે ૧૦૦થી ૫૦ સુધી ઉલટા ક્રમે બોલવાનું...

દુબઇમાં રણ વિસ્તારમાં જાયન્ટ ટ્વિન હાર્ટ શેપમાં તૈયાર કરાયેલું લવ લેક સહેલાણીઓ તથા ફોટોગ્રાફી શોખીનો માટે નવું આકર્ષણ બની રહ્યું છે. આશરે ૫૫ હજાર ચોરસ...



to the free, weekly Gujarat Samachar email newsletter