ડાયનાસોરનું 15 કરોડ વર્ષ જૂનું હાડપીંજર

ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.

પ્રાડાની લુચ્ચાઇઃ કોલ્હાપુરી ચંપલનો આઇડિયા ઉઠાવ્યો, પણ ક્રેડિટ ન આપી

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મિલાન ફેશન વીકમાં આ વખતે ઇટલીની સુપરડુપર લક્ઝરી બ્રાન્ડ પ્રાડાએ સ્પ્રિંગ/સમર 2026 કલેક્શન ટાઇટલ હેઠળ ફૂટવેર લોન્ચ કર્યા, જેણે ભારતીય સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 

મન હોય તો માળવે જવાય અને હૈયે હામ હોય તો 67 વર્ષની ઉંમરેય ગિરનાર ચઢી શકાય. આ વાત છે રાજકોટના વડીલ ચુનીલાલ ચોટલિયાની. આ વડીલે એકાદ-બે વાર નહીં, પરંતુ 456...

આજના આધુનિક યુગમાં મોટા ભાગના લોકો હૃદયના ધબકારા, નાડી કે શરીરની અન્ય બાબતો પર ધ્યાન રાખવા માટે સ્માર્ટવોચનો ઉપયોગ કરતા રહ્યા છે, પરંતુ હવે સમય બદલાય તો...

ભારતના અગ્રણી ડિફેન્સ રિસર્ચ ઇન્સ્ટિટયુટ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ માત્ર 45 દિવસમાં સાત માળનું બિલ્ડીંગ બનાવીને ઇતિહાસ રચ્યો...

યુરોપિયન દેશ લાટિવિયાની કંપની ઝેલ્ટીનીએ શોધેલું નવું વાહન યુરોપમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. ઝેલ્ટીનીએ આ વાહનને ઝેડ-ટ્રાઈટન નામ આપ્યું છે અને આ વાહન બાઈક...

વ્રજની પવિત્ર ભૂમિ હોળી પર્વે ધર્મ-પરંપરા-ઉમંગ-ઉત્સાહના રંગે રંગાઇ ગઇ છે. માહોલ એવો જામ્યો છે કે મંદિરોએ પાછલા વર્ષાની સરખામણીમાં આ વર્ષે અનેકગણો વધારે...

વિશ્વમાં એવા ઘણા પ્રાચીન ધર્મસ્થાનકો છે કે જેમની સાથે હજારો - લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. ચીનમાં પણ આવું જ એક પ્રાચીન ધર્મસ્થાન છે કે જ્યાં બૌદ્વ ધર્મના...

તમે ક્યારેય એવી કોઈ કારની કલ્પના કરી છે અથવા તો જોઈ છે જેમાં સ્વિમિંગ પુલ હોય, હેલિપેડ પણ હોય અને મિની ગોલ્ફ કોર્સ પણ હોય?! આ સાંભળીને જ કોઇ પણ વ્યક્તિ...

ટેસ્લાના માલિક એલન મસ્ક અને ગર્લફ્રેન્ડ ગ્રિમ્સ ફરીથી પેરેન્ટ્સ બન્યા છે. હોલિવૂડ સિંગર ગ્રિમ્સે એક ઈન્ટરવ્યૂમા આ વાતનો સ્વીકાર કરવાની સાથે સાથે જ દીકરીનું...

શહેરની એલજી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમે અઢી કલાકની જટિલ સર્જરી કરીને 13 વર્ષની ટીનેજરની હોજરીથી નાના આંતરડા સુધી ફેલાયેલો ૭૮ સેન્ટિમીટર લાંબો વાળનો...

કુટિયામ્મા કોંથીની ઉંમર ભલે 104 વર્ષની હોય, પણ તેમનો જુસ્સો જુવાનિયાઓને શરમાવે તેવો છે. જિંદગી જીવી જાણવાના આ જુસ્સાના કારણે તો તેઓ તાજેતરમાં સોશિયલ મીડિયામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter