સિંગાપોરમાં ચાર દિવસનું વર્કવીક

વિશ્વમાં ચાર દિવસ વર્કવીકની ચર્ચા ચાલે છે ત્યારે સિંગાપોરે તેના અમલની જાહેરાત પણ કરી દીધી છે. સિંગાપોર ચાર દિવસ વર્કવીક લાગુ કરનાર એશિયાનો પ્રથમ દેશ બનશે.

‘રામાયણ’માં સુવર્ણ શાહીથી ચોપાઇનું આલેખનઃ હીરા-માણેક અને પન્નાથી ગ્રંથની સજાવટ

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા પ્રભુ શ્રીરામના ભક્તના ઘરે સોનું, હીરા, પન્ના અને માણેક જડેલો દુર્લભ ‘રામાયણ’ ગ્રંથ સચવાયેલો છે. 530 પાનાંની આ ‘રામાયણ’માં 222 તોલા સોનાની શાહીથી ચોપાઈ લખાઈ છે. પુસ્તકમાં 10 કિલો ચાંદી, 4000 હીરાની સાથે માણેક...

યુરોપની ટોચની ફેશન અને ઈ-કોમર્સ કંપની ઝેલેન્ડોના સીઈઓ રુબિન રીટરે પત્નીની કારકિર્દી માટે તોતિંગ પગારની નોકરીમાંથી રાજીમાનું ધરી દેવાનો નિર્ણય કર્યો છે....

આજથી પચાસ વર્ષ પહેલાની વાત છે... સાન ફ્રાન્સિસ્કોના અખબારને એક સિમ્બોલિક પત્ર મળ્યો હતો. એક સીરિયલ કિલરે એ રહસ્યમય મેસેજ પાઠવ્યો હતો, પરંતુ તે વખતે મેસેજનો...

બ્રિટનમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જમીની દુનિયાથી દૂર અને વર્ચ્યુઅલ વર્લ્ડમાં રહેતાં બાળકો વિશે ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. ડેરી એર્લા દ્વારા કરવામાં...

કોરોના મહામારીએ તબીબી નિષ્ણાતોથી માંડીને આમ આદમીને મૂંઝવી નાંખ્યા છે એવું નથી, તેણે જગવિખ્યાત ઓક્સફર્ડ ડિક્શનરીના સંચાલકોને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે....

ભોપાલ શહેરમાં એક વિચિત્ર કેસ કોર્ટ સમક્ષ આવ્યો હતો. પત્નીએ કહ્યું હતું કે તેના પતિમાં તેને ભાઈની ઝલક દેખાય છે એટલે તે શારીરિક સંબંધ બનાવી શક્તી નથી. એ તો ત્યાં સુધી કહે છે કે પતિ ઇચ્છે તો બીજા લગ્ન ભલે કરી લે, પણ એ ઘર છોડીને જવા માગતી નથી.

ભોપાલ શહેરમાં એક વિચિત્ર કેસ કોર્ટ સમક્ષ આવ્યો હતો. પત્નીએ કહ્યું હતું કે તેના પતિમાં તેને ભાઈની ઝલક દેખાય છે એટલે તે શારીરિક સંબંધ બનાવી શક્તી નથી. પતિ ધારે તો બીજા લગ્ન ભલે કરી લે, પણ એ ઘર છોડીને જશે નહીં.

બ્રિટનમાં પહેલી વખત રોબોટ દ્વારા પાર્સલની ડિલિવરી સિસ્ટમ શરૂ કરાઇ છે. લંડનમાં કાર-ગો નામના રોબોટ વ્હિકલ દ્વારા મેડિકલ સામગ્રીની ડિલિવરી કરાઇ હતી. 

ઈન્ડોનેશિયામાં એક યુવાનના ઘરની છત પર ઉલ્કાનો ટુકડો પડ્યો અને ભારે નુકસાન થતાં તેનો જીવ બહુ કોચવાયો હતો. હવે આ જ ‘છપ્પરફાડ નુકસાનકારક’ ઉલ્કાપિંડે તેને રાતોરાત...

ચીનના રેન કેયુએ ૧૮ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ તેનો ૧૪મો જન્મદિવસ ઊજવ્યો હતો અને સાથોસાથ તેણે ૨૨૧.૦૩ સેન્ટિમીટર (૭ ફૂટ ૩.૦૨ ઇંચ)ની ઊંચાઈ સાથે વિશ્વના સૌથી ઊંચા...

અમેરિકાના વિજ્ઞાનીઓનો દાવો છે કે અવકાશમાં કોઈ બુદ્ધિશાળી એલિયન સભ્યતા હોવાના પાક્કા પુરાવા મળ્યા છે. અવકાશમાંથી મળેલા ૨.૬૬ કરોડથી વધુ સિગ્નલના આધારે આ...



to the free, weekly Gujarat Samachar email newsletter