
વિખ્યાત ‘ટાઇમ’ મેગેઝિને વિશ્વના 50 મહાનતમ સ્થળોની આ વર્ષની યાદી જાહેર કરી છે, જેમાં જમ્મુ-કાશ્મીરના લદાખ અને ઓડિશાના મયૂરભંજને પણ સ્થાન મળ્યું છે.
ચેલ્ટનહામનાં રહેવાસી એવાં 97 વર્ષનાં દાદીમા બેટ્ટી બ્રોમેજે સૌથી મોટી વયે વિંગ વોક કરીને પોતાના નામે અનોખો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. અને હા, તેમણે પહેલી વખત વિંગ કર્યું છે એવું નથી, છેલ્લા એક દાયકામાં છઠ્ઠી વખત વિંગ વોક કર્યુ છે અને ગત વર્ષે...
ઉત્તર પ્રદેશના ગુરુગ્રામમાં આવેલી જી-ટાઉન વાઈન શોપમાં વ્હિસ્કીની એક બોટલનું આગમન અખબારોના પાને ચમકી ગયું છે. વાત એમ છે કે સ્કોટલેન્ડથી ખાસ આયાત કરાયેલી આ દુર્લભ વ્હિસ્કીની વિશ્વમાં માત્ર 125 બોટલો ઉપલબ્ધ છે, જેમાંથી એક બોટલ ભારતમાં આવી છે. અને...

વિખ્યાત ‘ટાઇમ’ મેગેઝિને વિશ્વના 50 મહાનતમ સ્થળોની આ વર્ષની યાદી જાહેર કરી છે, જેમાં જમ્મુ-કાશ્મીરના લદાખ અને ઓડિશાના મયૂરભંજને પણ સ્થાન મળ્યું છે.

સામાન્ય રીતે જળસંગ્રહ માટે નાનામોટા ડેમ બાંધવામાં આવે છે પણ યુરોપિયન દેશ સ્વિત્ઝર્લેન્ડમાં એક એવા ડેમનું નિર્માણ કરાયું છે, જે પાણીનો નહીં પણ સૌરઉર્જાનો...

પુરાતત્વવિદોએ આખરે હજારો વર્ષોથી ‘ગુમ થયેલી’ પ્રાચીન ભાષાને શોધી કાઢીને તેને ઉકેલવામાં સફળતા હાંસલ કરી છે. આ પ્રાચીન કનાની ભાષા માટીની બે તખ્તીઓ (ટેબ્લેટ્સ)...

ટેક્નોલોજીના વિકાસની સાથે સાથે હવે આસ્થા પણ ધીમે ધીમે હાઇટેક બનતી જઇ રહી છે, જેના પગલે હવે ધર્મમાં પણ ટેક્નોલોજીનો પ્રયોગ શરૂ થયો છે. કેરળના ત્રિશૂર જિલ્લામાં...

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રામપુર બુશહર નગરના લોકોને ધાર્મિક સદભાવનાની અનોખી મિસાલના સાક્ષી બનવાનું સદભાગ્ય સાંપડ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા...

ભૂસ્તરવિજ્ઞાનીઓના માનવા અનુસાર આફ્રિકા ખંડ ધીરે ધીરે બે હિસ્સામાં વહેંચાઈ રહ્યો છે. જીઓલોજી એટલે કે ભૂસ્તરશાસ્ત્રની વાત થતી હોય ત્યારે ધીરે ધીરેનો અર્થ...

જમ્મુ-કાશ્મીરની 15 વર્ષીય તીરંદાજ શીતલ દેવીના એક પણ હાથ નથી, પરંતુ હાથના અભાવે તેની જિંદગી અટકી નથી પડી. શીતલે કહે છે કે ‘ભગવાને મને બમણો આત્મવિશ્વાસ અને...

બિલ ગેટ્સે તેમના ઈન્સ્ટાગ્રામ પેજ પર ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવતો વીડિયો શેર કરીને પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશ આપ્યો છે.

તમે ચાના રસિયા કહો તો રસિયા ને શોખીન ગણો તો શોખીન, ઘણા લોકો જોયા હશે, પણ આ તો ગજરાજની વાત છે. આ હાથીભાઇ ચાના જબરા શોખીન છે, અને તે પણ ચોક્કસ જગ્યાની ચાના....

ખાનગી માલિકીના બોઈંગ 747 જમ્બો નેટ વિમાનને આખરે ભંગારવાડે મોકલી દેવાયું છે. નવાઈની વાત એ છે કે આ બોઈંગ બિઝનેસ જેટ - BBJ વિમાને માત્ર 16 ફ્લાઈટ માટે 30...