વિશ્વનો સૌથી મોટો ક્રિસમસ ટ્રી સંગ્રાહક જેરોમીન પરિવાર

ક્રિસમસના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે દેશ અને દુનિયામાં ઉત્સાહ - ઉમંગ અને ઉત્સવનો માહોલ જામી રહ્યો છે. 

બર્નહામમાં અગ્નિની શોધના 4 લાખ વર્ષ પુરાણા અવશેષ મળ્યા

બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું છે કે, આદિમાનવો લગભગ ચાર લાખ વર્ષ પહેલા આ સ્થળે જ આગ પ્રગટાવતા હતા. આ સંશોધનને ‘નેચર’...

આ છે સીકરનો નવયુવાન આઇન્સ્ટાઇન... તેણે જગવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી ખ્યાતિ ભલે હજુ મેળવી ના હોય, પરંતુ એ ચાલી રહ્યો છે એ જ રાહ પર તેમાં...

કેલિફોર્નિયાના દરિયાકિનારાના ટ્વિલાઈટ ઝોન તરીકે જાણીતા વિસ્તારમાં અનોખી કહી શકાય તેવી સ્ટ્રોબેરી સ્કિવડ ફિશ નજરે પડી છે. આમાંથી એક બ્લુ આઈવાળી છે તો બીજી...

છત્તીસગઢ આદિવાસી બહુમતી ધરાવતું રાજ્ય છે. અહીં ગુજરાત કે બિહારની જેમ પૂર્ણ દારૂબંધી નથી, કેમ દારૂનું સેવન આદિવાસી સંસ્કૃતિનો હિસ્સો ગણાય છે. 

આપણે બાળપણથી સાંભળીએ છીએ કે વૃક્ષ-છોડમાં જીવન હોય છે અને તેને પણ દર્દ થાય છે, પરંતુ પ્રથમવાર વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે મશરૂમ તો એકબીજા સાથે વાતચીત પણ...

મ્યુચ્યુઅલ યુએફઓ નેટવર્ક (મુફોન) નામની એજન્સીએ અમેરિકાના સંરક્ષણ વિભાગને એક અહેવાલ સોંપ્યો છે, જેમાં એલિયન્સ વિશે ચોંકાવનારો અને વિચિત્ર દાવો કર્યો છે....

એક જૂની હિન્દી ફિલ્મનું જાણીતું ગીત છેઃ આંખો હી આંખોમેં ઇશારા હો ગયા, બૈઠે બૈઠે જીને કા સહારા હો ગયા... કંઇક એવું જ પંજાબી પુતર અને અમેરિકાની કુડી સાથે...

ચીનના ઝેન્ગજિયાજિયે વિસ્તારમાં આવેલા એક પર્વત ઉપર દુનિયાની સૌથી વધુ ઉંચાઈએ આઉટડોર લિફ્ટ બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે. આ લિફ્ટ ક્લિફની બહારની બાજુએ છે,...

ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ... એનએચએચની નર્સ કેથરિન કાર્વડાઈનના કિસ્સામાં આ ઉક્તિ સોળ આની સાચી સાબિત થઈ છે. વુલ્વરહેમ્પ્ટનનાં 59 વર્ષનાં કેથરિનને...



to the free, weekly Gujarat Samachar email newsletter