ટોય સ્ટોરી રેસિડન્સઃ ફેંકી દેવાયેલા રમકડાંથી બન્યું છે આ ઘર

વોલમેકર્સ નામના આર્કિટેક્ચર સ્ટુડિયોએ કેરળના વડાકારામાં ‘ટોય સ્ટોરી રેસિડેન્સ’ બનાવ્યું છે. આ ઘરની ખાસિયત એ છે કે તેનો બહારનો ભાગ બનાવવા માટે ફેંકી દેવાયેલાં 6200 રમકડાંનો ઉપયોગ કરાયો છે. આ ઘર લગભગ 3800 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે.

કુર્યાત્ સદા મંગલમ્ઃ 100 વર્ષનો લાડો ને 96 વર્ષની લાડી

બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા માટે જોરદાર જંગ લડનાર હેરોલ્ડ ટેરેન્સ ફરી એક વાર સમાચારમાં છે. અલબત્ત, કોઇ યુદ્ધમાં વીરતાના પ્રદર્શન માટે નહીં, પરંતુ અંગત જિંદગીમાં એક નવું પ્રકરણ શરૂ કરી રહ્યા હોવાથી. 100 વર્ષના ટેરેન્સ આવતા મહિને ફ્રાન્સમાં 96...

ઈક્વાડોરના દંપતીએ વિશ્વના સૌથી વયોવૃદ્ધ દંપતી હોવાનો વિક્રમ પોતાના નામે કર્યો છે. આ બન્નેની વયનો સરવાળો ૨૧૫ વર્ષ થાય છે. પતિ જુલિયોની વય ૧૧૦ વર્ષ છે અને...

તાઈવાનના સિન્ચુ શહેરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં એક બહુ જ વિચિત્ર ઘટના બની હતી. એક વિરાટ પતંગની પૂંછડી પતંગોત્સવ જોવા આવેલી ત્રણ વર્ષની બાળકીના...

જર્મન યુનિવર્સિટીએ કંઈ ન કરવા માટે વિદ્યાર્થીઓને ૧૬૦૦ યુરો (આશરે ૧૫૫૦ પાઉન્ડ)ની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી છે. જર્મનીના હેમ્બર્ગસ્થિત યુનિવર્સિટી ઓફ...

ગર્લ ગાઈડ્સના ૧૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે ૨૦૧૦માં જારી કરાયેલા માત્ર ૫૦pના સિક્કાનું Ebay પર £૪૦૦માં વેચાણ થયું છે. સામાન્યપણે ચાર પાઉન્ડ સુધીની કિંમત મેળવી...

સ્કોટલેન્ડના લેનાર્કમાં ૨૭ ઓગસ્ટ ગુરુવારે પશુઓની હરાજીમાં ડબલ ડાયમન્ડ નામના છ મહિનાના ઘેટાનું ૩૬૫,૦૦૦ પાઉન્ડમાં વેચાણ થતાં તે વિશ્વનું સૌથી મોંઘું ઘેટું...

આપણે ગદર્ભ શબ્દનો ઉપયોગ ભલે કોઇકને ચિડાવવા માટે કે કોઇકને નીચું દેખાડવા માટે કરતા હોઇએ છીએ, પરંતુ ગદર્ભની ઉપયોગિતા પણ કોઇનાથી છૂપી નથી. આજ સુધી આપણે ગાય-ભેંસના...

વિશ્વમાં જ્યાં જ્યાં ભારતીયો વસી રહ્યા છે ત્યાં ત્યાં ગણેશોત્સવ રંગેચંગે ઉજવાઇ રહ્યો છે. કોરોનાના કારણે ચમકદમક ભલે ઝાંખી પડી હોય, શ્રદ્ધાળુઓના ઉમંગઉત્સાહમાં...

વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં ઉદ્યોગોનો વિકાસ તો થયો જ છે સાથોસાથ સૂકુંભઠ્ઠ રણ પણ હરિયાળું બનવાનું શરૂ થઇ ગયું છે... આ તારણ છે ‘ઇસરો’ના નિવૃત વૈજ્ઞાનિક ડો....

કોરોના મહામારીને કારણે વિશ્વભરમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુનો આંક પણ ઊંચો જઈ રહ્યો છે. દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયામાં રોડોલ્ફો ગોમેઝે પૂંઠામાંથી...



to the free, weekly Gujarat Samachar email newsletter