ડિજિટલ ‘ચાંદલો’: પિતાએ દીકરીના લગ્નમાં પહેર્યો QR કોડ

ભારતમાં આર્થિક વ્યવહારો કેટલી હદે ડિજિટલ થઇ રહ્યા છે તે જોવું જાણવું હોય તો આ સાથેની તસવીર પર નજર ફેરવી લો... કેરળના એક પિતાએ દીકરીના લગ્નમાં મહેમાનો પાસેથી ‘ચાંદલો’ સ્વીકારવા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અનોખો ઉપાય અજમાવ્યો છે. આ માટે તેમણે...

રદ્દી કપડાંને ડિઝાઇનર લુક આપી રહ્યા છે કેન્યાના ફેશન ડિઝાઇનર્સ

ગુજરાતમાં ગૃહિણીઓ વર્ષોથી જૂના કપડાં વેચીને બદલામાં વાસણ લેવાની પ્રથામાં માનતી આવી છે. જોકે, કેન્યામાં ફેશન ડિઝાઈનર્સ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરતાં નકામા વસ્ત્રોમાંથી ફેશનેબલ અને ડિઝાઇનર વસ્ત્રો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, નાઈરોબીના...

મનુની નગરી મનાલીમાં નવ ગામના લોકો દેવ આદેશમાં બંધાઈ ગયા છે. મકર સંક્રાંતિની સવારથી અહીં દેવ આદેશ લાગુ થઈ ગયો છે.મૂળે કુલ્લૂ જિલ્લાના ગોશાલ ગામમાં માન્યતા...

હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં નિવૃત્ત ડોક્ટરે પત્નીની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે પોતાની તમામ સ્થાયી-અસ્થાયી સંપત્તિ દાન કરી દીધી છે. ડોક્ટર નિસંતાન...

અમેરિકાની એક મહિલાએ વિચિત્ર બિઝનેસ શરૂ કર્યો હતો અને તેમાંથી તેણે અઢળક કમાણી પણ કરી હતી. જોકે, પોતાના આ જ બિઝનેસના કારણે તેનો જીવ જોખમમાં મૂકાઈ ગયો ત્યારે...

ચીનના ચાંગ ઈ-૫ લુનાર પ્રોબ લેન્ડરે ચંદ્રની માટી અને ખડકોમાં પાણીના સૌપ્રથમ ઓન-સાઈટ પુરાવા શોધી કાઢ્યા છે, જે ઉપગ્રહની શુષ્કતા અંગે નવા પુરાવા આપે છે.

દુનિયાભરમાં ભલે ભારે બરફ વર્ષાથી જનજીવન ખોરવાઇ ગયું હોય, પરંતુ ૬૭ વર્ષના ડો. ક્રેગને આનાથી કોઇ ફરક પડતો નથી. તેમનું ડેઇલી રુટિન જૈસે થે છે. બહાર કેટલી...

બ્રિટનમાં ડાયનાસોરના અશ્મિઓની શોધ કરતાં વૈજ્ઞાનિકોને પ્રાગઐતિહાસિક કાળના એક દૈત્યાકાર સજીવના અવશેષો મળતાં આશ્ચર્યચકિત થઇ ગયા છે. મિડલેન્ડ વિસ્તારમાંથી...

ભારતમાં જેમ હિન્દુ ધર્મમાં માઘસ્નાન પરંપરા છે તેમ જાપાનમાં નવાં વર્ષે બરફથી ઠંડાગાર કરેલા પાણીમાં આ પ્રકારે સ્નાન કરી નવાં વર્ષની પ્રાર્થના કરવાની પરંપરા...

કેટલાક લોકો એવા દુષ્ટ હોય છે કે બીજા પાસેથી ઉધાર નાણાં લીધા પછી આર્થિક સજ્જતા છતાં, પણ લેણદારને પરત ચૂકવણી કરવાનું ટાળતા હોય છે, તો બીજી તરફ કેટલાક નખશીખ...

જરા કલ્પના તો કરો કે તમે કોઇને મોકલવા માટેનો સંદેશ વિચારો, અને પછી કમ્પ્યુટર - મોબાઇલ કે ટેબમાં ટાઇપ કર્યા વગર જ તે સેન્ડ થઇ જાય... વાત માન્યામાં આવે તેવી...

વિશ્વના ઘણા દેશોમાં ઇચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને વ્યક્તિ લાંબા સમયથી કોઈ ગંભીર બીમારીથી પીડાતી હોય એવી સ્થિતિમાં જુદા જુદા દેશો તેને...



to the free, weekly Gujarat Samachar email newsletter