ડિજિટલ ‘ચાંદલો’: પિતાએ દીકરીના લગ્નમાં પહેર્યો QR કોડ

ભારતમાં આર્થિક વ્યવહારો કેટલી હદે ડિજિટલ થઇ રહ્યા છે તે જોવું જાણવું હોય તો આ સાથેની તસવીર પર નજર ફેરવી લો... કેરળના એક પિતાએ દીકરીના લગ્નમાં મહેમાનો પાસેથી ‘ચાંદલો’ સ્વીકારવા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અનોખો ઉપાય અજમાવ્યો છે. આ માટે તેમણે...

રદ્દી કપડાંને ડિઝાઇનર લુક આપી રહ્યા છે કેન્યાના ફેશન ડિઝાઇનર્સ

ગુજરાતમાં ગૃહિણીઓ વર્ષોથી જૂના કપડાં વેચીને બદલામાં વાસણ લેવાની પ્રથામાં માનતી આવી છે. જોકે, કેન્યામાં ફેશન ડિઝાઈનર્સ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરતાં નકામા વસ્ત્રોમાંથી ફેશનેબલ અને ડિઝાઇનર વસ્ત્રો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, નાઈરોબીના...

ઓડિશાના ૬૫ વર્ષીય રમેશચંદ્ર સ્વેઈને ૪૩ વર્ષમાં ભારતના સાત રાજ્યોની ૧૪ મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. જોકે, છેતરપિંડીના પગલે તેની ધરપકડ કરાઈ હતી. 

આસામના બારપેટા જિલ્લામાં સ્ટેશનરીની દુકાન ધરાવતો એક દુકાનદાર બચતના સિક્કા કોથળામાં ભરીને શો-રૂમમાં આવ્યો હતો અને સ્કૂટર ખરીદીને ગયો હતો. આ ઘટનાનો વીડિયો...

કચ્છ પંથકની આગવી ઓળખ સમાન ખારાઈ ઊંટની પ્રજાતિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઇ ચૂક્યા છે. આ ઊંટ દેશમાં જ નહીં, કદાચ વિશ્વમાં પણ, ઊંટની એકમાત્ર એવી પ્રજાતિ છે...

ટેસ્લા સહિત સંખ્યાબંધ કંપનીઓના માલિક અને વિશ્વના સૌથી ધનવાન લોકોની યાદીમાં સ્થાન ધરાવતા એલન મસ્કે ૧૯ નવેમ્બર ૨૦૨૧થી ૨૯ નવેમ્બર ૨૦૨૧ વચ્ચે પોતાની ઇલેક્ટ્રિક...

પશ્વિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના જિયાગંજ તાલુકાના બેનિયાપુકુર ગામે એક અનોખો લગ્નસમારોહ યોજાઇ ગયો. આ લગ્નમાં ૧૦૦ વર્ષના વિશ્વનાથ સરકાર જાન લઇને લગ્નમંડપે...

આજના ઇન્ટરનેટ યુગમાં ટેલિવિઝન પણ ‘જૂના જમાના’ના ગણાતા હોય તો પછી રેડિયોની તો વાત જ શી કરવી?! પણ એક જમાનો હતો - મનોરંજનનું એકમાત્ર સાધન હતું રેડિયો. આપણામાના...

કેનેડાના ઓટ્ટાવાની વતની રોરી વેનની વય ફક્ત આઠ વર્ષ છે. દેખાવમાં તે સામાન્ય બાળકી જેવી છે. અને ખાણી-પીણી પણ સામાન્ય છે, પરંતુ તેણે નાની વયે દુનિયામાં આગવી...

અમેરિકામાં ૨૦૨૦માં ૭૭૦ કિમી લાંબી વીજળી ત્રાટકી તે અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ છે. આ વીજળી એકસાથે અમેરિકાના ત્રણ સર્ધર્ન સ્ટેટ મિસિસિપી, લુઇસિયાના અને...

રશિયાના નોવોસિબિર્સ્ક શહેરમાં એક ખાસ મ્યુઝિયમ બન્યું છે, જેને ‘ડાન્સ ઓફ ડેથ’ નામ અપાયું છે. અહીં ૮૦ કંકાલ અને મમી રકાયા છે. તેમાંથી અમુક મમી અસલ જ્યારે...

ન્યૂઝીલેન્ડમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પોતાના પતિની ભૂલી જવાની આદતથી રોષે ભરાયેલી એક આયરીશ મહિલાએ પતિને ‘વેચવા’ માટે ઓનલાઇન જાહેરાત કરી નાંખી...



to the free, weekly Gujarat Samachar email newsletter